‘જો નરેન્દ્ર મોદી ફરીવાર પ્રધાનમંત્રી બનશે તો…’, ભારતના ચૂંટણી પરિણામ પર ચીનની પણ બાજ નજર, જુઓ શું કહ્યું
લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે આવતીકાલના પરિણામ પર ભારત જ નહીં પણ ચીનની પણ નજર છે. વાત જાણે એમ છે કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર મોદી સરકાર ની આગાહી કરવામાં આવી છે. જો એક્ઝિટ પોલનું મ?...
ચીનને જડબાતોડ જવાબ, ભારતીય નેવીના 3 વોરશીપ પહોંચ્યા ફિલિપાઈન્સની રાજધાની મનીલા
ભારતના ત્રણ યુદ્ધ જહાજ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચી ગયાના સમાચાર સામે આવતા જ ચીનની ચિંતામાં વધારો થવો એ સ્વાભાવિક છે. વાત જાણે એમ છે કે, ભારતના ત્રણ યુદ્ધ જહાજ મિસાઈલ ડિસ્ટ્રોયર INS દિલ્?...
ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે
માલદીવમાં થોડાક સમય પહેલા યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની પાર્ટીને મળેલી પ્રચંડ જીતની અસર હવે દેખાવવા લાગી છે. સંસદની 93 પૈકી 73 સીટ જીતીને આવ્યા બાદ મુઇજ?...
ભારતને ‘ઝેનોફોબિક’ કહેનાર બાઈડેનને જયશંકરનો જવાબ – ‘ભારતમાં વિવિધ સમાજના લોકો આવે છે’
ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના તે નિવેદન પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે ભારત અને જાપાનને 'ઝેનોફોબિક' દેશ કહ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે એક ઈન્ટરવ્યૂ દ...
ચીનને જોરદાર ઝટકો, કરોડો ખર્ચીને શ્રીલંકામાં બનાવેલા એરપોર્ટનું સંચાલન ભારતને સોંપી દેવાયું
શ્રીલંકાના હંબનટોટામાં આવેલા મટાલા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલનની જવાબદારી ભારત અને રશિયાની કંપનીને આપવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયને ચીન માટે જોરદાર ઝટકો માનવામાં આવી રહ્...
ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે યુ.એસ. જાસૂસી વિભાગે સંસદની સમિતિને કહ્યું
ભારતીય સૈન્ય ઝડપભેર આધુનિક બની રહ્યું છે અને ચીનનો સામનો કરવા માટે તેણે મહત્વનાં પગલા ઉઠાવવા શરૂ કરી દીધા છે તેમ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા જ...
‘PoK અમારું હતું, છે અને રહેશે’, રાજનાથ સિંહે ચીન અને પાકિસ્તાનને આપી વૉર્નિંગ
દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશ ચીન અને પાકિસ્તાનને લઈને કહ્યું કે, 'ભારત પર ખરાબ નજર રાખનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.' રક્ષામંત્રીએ ચીન...
‘ચીનની સાથે સંબંધ મહત્વપૂર્ણ, પરંતુ વિવાદનો ઉકેલ લાવવાની જરૂર’, વડાપ્રધાન મોદીનું સૂચક નિવેદન
આગામી લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'બંને દેશો વચ્ચે સંબંધ મહત્વપૂર્ણ છે પરંતુ પહેલા બોર્ડર વિવાદ ઉકેલવાની જરૂ?...
ચીનનું ઘમંડ ઉતારશે ભારત, 100 અબજ ડોલરનો બનાવ્યો આ પ્લાન
ચીન પર નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા અને યુરોપિયન દેશો ભારતને બીજા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. આ સંજોગોનો ફાયદો ઉઠાવવા માટે ભારતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ભારતે દર વર્ષે 100 અબજ ડોલરની યોજ?...
AIની મદદથી ચીન ભારતની ચૂંટણીને પ્રભાવિત કરી શકે છે, માઈક્રોસોફટની ચેતવણી
ભારત, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયામાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં ચીન સાઈબર એટેકની મદદથી હસ્તક્ષેપ કરી શકે છે તેવી ચેતવણી દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટે આપી છે. અમેરિકન કંપનીની થ્રેટ...