ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ
19 સપ્ટેમ્બર 2025ના રોજ આસામના પ્રખ્યાત ગાયક અને બહુવિધ પ્રતિભાશાળી કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં અવસાન થતા સમગ્ર દેશ, ખાસ કરીને ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ માત...