click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ
Gujarat

ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં નિધન, PM મોદી અને CM હિમંતાએ આપી શ્રદ્ધાંજલિ

19 સપ્ટેમ્બર 2025ના રોજ અસમના જાણીતા ગાયક ઝુબીન ગર્ગનું 52 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમના મૃત્યુએ ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં શોક ફેલાવ્યો છે કારણ કે ત્યાં તેમનો વિશેષ પ્રભાવ હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને આસામના CM હિમંતા બિસ્વા સરમાએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Last updated: 2025/09/20 at 11:09 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

19 સપ્ટેમ્બર 2025ના રોજ આસામના પ્રખ્યાત ગાયક અને બહુવિધ પ્રતિભાશાળી કલાકાર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં અવસાન થતા સમગ્ર દેશ, ખાસ કરીને ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ માત્ર 52 વર્ષના હતા અને તેમના અચાનક અવસાનથી સંગીત જગત સહિત લાખો ચાહકો ગાઢ દુઃખમાં ગરકાવ થઈ ગયા છે. અહેવાલ મુજબ, ઝુબીન ગર્ગ સિંગાપોરમાં “ઉત્તરપૂર્વ ભારત ફેસ્ટિવલ”માં ભાગ લેવા ગયા હતા, જ્યાં તેઓ 20 અને 21 સપ્ટેમ્બરનાં રોજ સાંસ્કૃતિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાજરી આપવાના હતા. કાર્યક્રમની તૈયારી વચ્ચે તેઓ સ્કૂબા ડાઈવિંગ માટે દરિયાઈ સફરે ગયા હતા, જ્યાં અચાનક તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઈ ગયા. તરત જ બચાવ કામગીરી હાથ ધરાઈ અને તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

ઝુબીન ગર્ગના અવસાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના શોક સંદેશમાં લખ્યું કે, “લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના અચાનક અવસાનથી ખૂબ આઘાત લાગ્યો છે. સંગીત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલાવી શકાશે નહીં. તેઓ અનેક પેઢીઓમાં લોકપ્રિય હતા અને તેમની કલા જીવનના દરેક ક્ષેત્રના લોકોના હૃદયને સ્પર્શતી હતી. તેમના પરિવારજનો અને ચાહકો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. ઓમ શાંતિ.”

Shocked by the sudden demise of popular singer Zubeen Garg. He will be remembered for his rich contribution to music. His renditions were very popular among people across all walks of life. Condolences to his family and admirers. Om Shanti.

— Narendra Modi (@narendramodi) September 19, 2025

અસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજે આસામે પોતાનો એક પ્રિય પુત્ર ગુમાવ્યો છે. ઝુબીનનું આસામ માટેનું મહત્વ શબ્દોમાં સમજાવી શકાશે નહીં. તેઓ ખૂબ જલદી ચાલ્યા ગયા, આ ઉંમર જવાની નહોતી. તેમનો જાદૂઈ અવાજ હંમેશ માટે મૌન થઈ ગયો છે. તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરું છું.”

শব্দ আজি নিজেই নিজত আবদ্ধ

Today Assam lost one of its favourite sons. I am in a loss of words to describe what Zubeen meant for Assam. He has gone too early, this was not an age to go.

Zubeen's voice had an unmatched ability to energise people and his music spoke directly to…

— Himanta Biswa Sarma (@himantabiswa) September 19, 2025

ઝુબીન ગર્ગ માત્ર ગાયક જ નહોતા, પરંતુ સંગીતકાર, સંગીત નિર્દેશક, ગીતકાર અને અભિનેતા તરીકે પણ જાણીતા હતા. તેઓએ લગભગ 40 વિવિધ ભાષાઓમાં 32,000થી વધુ ગીતો ગાઈને ભારતીય સંગીત જગતમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું. આસામી સંગીત અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં તેમનું યોગદાન અદ્વિતીય રહ્યું છે. તેમની અનોખી શૈલી, મધુર અવાજ અને લોકપ્રિયતા તેમને ઉત્તરપૂર્વ ભારતની ઓળખ બનાવતી હતી.

તેમના અવસાનથી સંગીત જગતમાં એક ખાલીપણું ઊભું થયું છે, જેને સહજ રીતે પૂરાઈ શકશે નહીં. આસામ અને સમગ્ર પૂર્વોત્તર ભારત માટે તેઓ માત્ર એક કલાકાર નહોતા, પરંતુ ગૌરવનું પ્રતિક હતા. લાખો ચાહકો માટે ઝુબીન ગર્ગ હંમેશ જીવંત રહેશે તેમના ગીતો, સંગીત અને તેમની કલા દ્વારા.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, breakingnews, CM Gujarat, CM Himanta Sarma, CM હિમંતા, gujarat, gujarati news, internationalnews, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, pm modi, PM મોદી, Singapore, singer, topnews, topnewschannel, topnewschannelinindia, Zubeen Garg, આસામ, ઝુબીન ગર્ગ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, સિંગાપોર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 20, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા
Next Article ટ્રમ્પનો નવો આદેશ : H-1B વિઝા માટે 1 લાખ ડોલર ફી

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?