સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શ્રી રામ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
જેમાં તારીખ ૨૦-૧-૨૦૨૪ના રોજ ભવ્યાતીભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે ૩ કલાકથી યોજાઈ હતી જેમાં ત્રણ હજાર જેટલા લોકો જોડાયાં હતા. આ રથ યાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવાકે કેવટ પ્?...
સરદાર પટેલ યુનિવર્સિટીમાં શ્રી રામ કેન્દ્રિત કાવ્ય ગોષ્ઠી અને રામ ચરિત માનસ ચોપાઈ ગાનનું આયોજન કરવામાં આવ્યું
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ‘રામોત્સવ’ની ઉજવણી તા. ૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી રહી છે. ?...
વડોદરામાં ભયાવહ બેદરકારી, 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષકને લઈને જતી હોડી ડૂબતા 14 મોત, હજુ અનેક લાપતા
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ દસ વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 12 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન શરૂ...
ખેડા જિલ્લાના વસો મુકામે જિલ્લાકક્ષા કલા મહાકુંભ-૨૦૨૩-૨૪ સ્પર્ધા યોજાઇ
રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર-પ્રેરિત કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા ?...
ઉત્તરસંડા ખાતે નડિયાદ ડીવીઝન ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલમાં નડિયાદ ટાઉન એલેવન વિજેતા બની
ખેડા જિલ્લા પોલીસ દ્વારા તાજેતરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ અને કપડવંજ ડિવીઝનમાં કુલ 13 ટીમોએ ભાગ લીધો હતો. આજે ઉત્તરસંડા ખાતે યોજાયેલી ફાઇનલ મેચમાં ન...
કપડવંજમાં “WORLD BRAILIE DAY – ની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા- નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષીના નેતૃત્વ હેઠળ તાલ?...
આણંદ સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી
દર વર્ષે તારીખ ૨૪ થી ૩૦ ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ની ઉજવ?...
આણંદ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ મતદાર વિભાગના મતદારોમાં મતદાન જાગૃતિ અર્થે મોબાઇલ નિદર્શન વાન ફરશે
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ આ વાનના માધ્યમથી વિધાનસભા મતવિસ્તારના મતદારોમાં જાગૃતિ લાવવાની સાથે ઇ.વી.એમ. તથા વી.વી.પેટનું નિદર્શન કરાશે. આણંદમા સોમવારે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્ય?...
નડિયાદ બાર એસોસીએશનના પ્રમુખ પદે અનિલ વસંતભાઈ ગૌતમ અને ઉપપ્રમુખ પદે મહેન્દ્રભાઈ મકવાણાને જાહેર કરાયા
ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત રાજયની તમામ તાલુકા તથા જિલ્લાની કોર્ટમાં પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અગાઉ યોજવામાં આવી હતી તે મુજબ નડિયાદ બાર એસોસિએશનની જનરલ મીટીંગ યોજાયેલ. આ મિટિંગ...
નડિયાદ બસ ડેપો ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ યોજાયો
નડિયાદ બસ ડેપો ખાતે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત નવીન સ્લીપર કોચ નડિયાદ-સોમનાથ પ્રવાસ સેવા બસનું લ?...