Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 29°C

વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

વાવની વિધાનસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લહેરાતા નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી.

આ સાથે જિલ્લા મહામંત્રી રાજેશભાઈ, શહેર પ્રમુખ તેજસભાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, શહેર મહામંત્રી હિતેશભાઈ અને હિરેનભાઈ સહિત કાઉન્સિલરઓ, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર – યેશા શાહ (ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.