લખનઉ અલીગંજ અગ્નિકાંડમાં 15નાં મોત: 4 આરોપીની ધરપકડ, 4 અધિકારી સસ્પેન્ડ; SITને 7 દિવસમાં રિપોર્ટનો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા પુરનિયા ચોરાહા નજીક સોમવાર, 22 જૂનના રોજ એક ત્રણ માળની ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની ...