PM નરેન્દ્ર મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના CM બનવા બદલ અભિનંદન પાઠવ્યા
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે. આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સીએમ સહિત કુલ...
દિલ્હી જળ બોર્ડ કેસમાં અગાઉની કોંગ્રેસ સરકારની તપાસ થશે : કેજરીવાલ
દિલ્હી મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી જળબોર્ડનું સીએજી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમણે છેલ્લા ૧૫ વર્ષનું ઓડિટ કરાવવાનો આદેશ આપ્યો છે. તેનો અર્થ એમ થાય કે શીલા દીક્ષિતની આગેવાની હ?...
સુખદેવસિંહ ગોગામેડી હત્યાકાંડના વિરોધમાં બંધનું એલાન, આરોપીઓની થઈ ઓળખ
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજ?...
અધીર રંજને યોગી બાલકનાથને પૂછી લીધું કે ‘તમે જ નવા મુખ્યમંત્રી બની રહ્યા છોને’
સંસદના શિયાળા સત્રમાં આજે રાજસ્થાનથી વિધાનસભા ચૂંટણી 2023માં જીતનારા બીજેપી સાંસદ યોગી બાલકનાથ (BJP MP Yogi Balaknath)નો કોંગ્રેસી નેતા અધીર રંજન ચૌધરી સાથે આમનો-સામનો થયો. બંને એકદમ હળવા મૂડમાં નજર સામે ?...
ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો
દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી ?...
અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો
મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશ?...
ભાજપ જીતશે તો કોણ બનશે છત્તીસગઢના મુખ્યમંત્રી, 4 નામ સૌથી આગળ, જાણો કયા કયા
છત્તીસગઢમાં ભાજપે સીએમના ચહેરા વગર ચૂંટણી લડી છે અને હાલ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગાણા સાથે રાજ્યમાં મતગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ બહુમત સાથે આગળ ચાલી રહી છે ત્યારે જો ભાજપ જીતશે તો કોને ?...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
રાજસ્થાનમાં પલટાઈ શકે છે સત્તા, રિઝલ્ટ પહેલા એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપની બની શકે છે સરકાર
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે અને 3 ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામ પહેલા પોલસ્ટ્રેટના સર્વે અનુસાર એક્ઝિટ પોલનો પહેલો ટ્રેન્ડ સા?...
તેલંગાણામાં મતદાનના પહેલા ઝડપાયું દારૂ, સોનું, ચાંદી અને ડ્રગ્સ, 745 કરોડ રૂપિયાનો જથ્થો જપ્ત
રાજકીય પક્ષો ચૂંટણીમાં જનતાને આકર્ષવા માટે તમામ પ્રકારના વચનો આપે છે. તેમજ ઘણી પાર્ટીઓ જનતાને આકર્ષવા પૈસા અને દારૂની લાલચ આપવાનો પણ આરોપ છે. આ દરમિયાન, તેલંગાણામાં મતદાનના એક દિવસ પહેલા, દા...