હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!
કેલરી, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, આયર્ન અને થાઈમીન હળદરમાં મહત્વપૂર્ણ તત્વો છે. હળદર વગર શાકનો સ્વાદ આવતો નથી હોતો. હળદર મસાલામાં એક મહત્વપૂર્ણ ઘટક છે. આટલા બધા પોષક તત્વો હોવા ?...