કપડવંજની બેંક ઓફ બરોડામાં ગ્રાહકોને પારાવાર મુશ્કેલી
કપડવંજની બેન્ક ઓફ બરોડામાં એટીએમ તથા પાસબુક પ્રિન્ટર છેલ્લા કેટલા દિવસથી બંધ પડેલ હોવાથી સંખ્યાબંધ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અને નોકરિયાત,પેન્શનરો તેમજ વરિષ્ઠ નાગરિકોને પરેશાન...
નડિયાદ ખાતે રાષ્ટ્રીય યુવા દીન” ની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, ?...
ખેડા તાલુકામાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ખેડા તાલુકાના પટેલ વાડી મુકામે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં આત્મા પ્રોજેકટ, ખેડા દ્વારા કૃષિ અભિયાન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનો કાર્યક?...
શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
શ્રી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત યુવા મતદાતા ભારતનો ભાગ્ય વિધાતા - મતદાનનું મહત્વ કાર્યક્રમ...
નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે વોર્ડ નંબર ૧૨ માં વિકાસના કામોનું શુભારંભ કરાયો
નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વોર્ડ નંબર -12 ના વિવિધ રોડ -પંચશીલ સોસાયટી કોલેજ રોડ, -અંજલિ કોમ્પલેક્ષ થી અરિહંત નગર, -નંદનબાગ સોસાયટી થી અંબા આશ્રમ, -દેના પાર્ક સોસાયટી થી સ્વાદ રેસ્ટોરન્ટ, -...
108 ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વાર ફરી એકવાર એક નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ
તારીખ 19/12/2023 ના રોજ બપોરે 13:15 કલ્લાકે 108 એમ્બ્યુલન્સને ખેડાના નડીયાદ સિવિલ હોસ્પિટલમાં થી અમદાવાદ સિવિલ 1200 બેડ નવજાત શિશુ ને મોટી સિવિલ અમદાવાદ મોકલાવ માટે 108 ને કોલ મળતા તાત્કાલિક ખેડા 108 ના હાજર ?...
નડિયાદ ગ્રામ્ય પોલીસ અને નડિયાદ પશ્ચિમ પોલીસ દ્વારા ૩૦૦ જેટલા ટુ વ્હીલરોને સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે લગાવવામા આવ્યા
ગત દિવસે નડિયાદ શહેરમાં વાણિયા વાડ સર્કલ નજીક પતંગની દોરીથી યુવતીનું ગળું કપાવાથી મૃત્યુ થયું હતું, જે ઘટના બાદ પોલીસે હવે વાહનચાલકોને વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવી નાગરિકોના જીવ બચાવવાન...
ભાજપ 2 ટકાથી ઓછી હાર-જીતવાળી 48 બેઠક પર દિગ્ગજ નેતાઓને ઉતારશે
નવી દિલ્હી ભાજપે લોકસભા ચૂંટણી માટે સંભવિત ઉમેદવારો અંગે મંથન શરૂ કર્યું છે. ‘મોદીની ગેરન્ટી’ના સૂત્રના સહારે પક્ષ વિજય નિશ્ચિત કરવા માટે માત્ર 2 ટકા જેટલું જ હાર-જીતનું અંતર રહ્યું હતું એ 48 ...
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું વધુ એક રામ ભજન
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યો છે. આ પહેલા તેને લઈને લોકોમાં જબરદસત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈદિક પરંપરા મુજબ અયોધ્યા?...
અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના દિવસે ડિલિવરી કરાવવા સગર્ભાઓમાં હોડ
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભગવાન રામનો અભિષેક થવાનો છે. દેશનો દરેક વ્યક્તિ તેના માટે ઉત્સાહિત છે અને લોકો આ દિવસે ઘણી ધાર્મિક વિધિઓનું પણ આયોજન કરી રહ્યા ...