વડાપ્રધાન મોદીએ કતારના શાસક સાથે કરી મુલાકાત, શા માટે ખૂબ મહત્વની છે આ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (2 ડિસેમ્બર) કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરીને દ્વિપક્ષીય સંબંધોને લઈને ચર્ચા કરી. તેલ સમૃદ્ધ દેશમાં ભારતીય સમુદાયના કલ્યાણ પર વાત થઈ. ...
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી કમિશને ભાજપને આપી બહુમતી
આજે વહેલી સવારથી ચૂંટણીના પરીણામ આવી રહ્યા છે, ત્યારે 10 વાગ્યે ઈલેક્શન કમીશને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે લીડ મેળવી છે, ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપ લીડ મેળવી લીધી છે. હાલ રાજસ્થાનમાં ભ...
રાજસ્થાનમાં ભાજપ કાર્યાલય પર જશ્નની તૈયારીઓ, ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું- ‘સૂરજ પૂર્વમાં જ ઉગશે, અમારી જ બનશે સરકાર’
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામોના વલણો સામે આવી રહ્યા છે, જેમાં 100 બેઠકો પર આગળ રહેનાર ભાજપે ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પક્ષના કાર્યાલય બહાર ટેન્ટ લગાવાયા છે, ઉપરાંત ઘણી તૈયારીઓ પણ શરૂ...
આજે ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામો થશે જાહેર, ઉમેદવારોના ભાગ્યનો થશે ફેંસલો
આજે આખા દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે. મિઝોરમની વિધાનસભા ચૂંટણી...
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન હેઠળ કપડવંજ ના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસ.ટી. સ્ટેન્ડમાં સફાઈ કરી
“શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પેઇન-2023 હેઠળ એસ. ટી. નિગમમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા ઝુંબેશ હેઠળ કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાએ એસટી મથકે સફાઈ અભિયાન હાથ ધરી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. ખેડા...
ઈવીએમ અને વીવીપીએટીની મતગણતરીમાં તફાવત આવે તો કયા પરિણામને સાચુ માનવામાં આવશે? જાણો તે કેવી રીતે નક્કી થાય છે
રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યુ છે. 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. 4 ડિસેમ્બરે મિઝોરમમાં મતગણતરી થશે. મતગણતરીની પ્રક્રિયાને ઈવીએમ મશી?...
પુણે-નાશિક હાઇવે પર ધૂમ્મસના લીધે જીપનો અકસ્માત : 3નાં મોત
પુણે- નાશિક હાઇવે પર આજે ધુમ્મસના લીધે જીવલેણ અકસ્માત થયો હતો. જીપ અને ટ્રકની અથડામણમાં એક જ પરિવારના ત્રણ જણ મોતને ભેટયા હતા. જ્યારે પાંચને ઇજા થઇ હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા?...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...
દેશમાં કોરોનાનો ફરી પગપેસારો, કોવિડ-19ના 88 નવા કેસ નોંધાયા
વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના મહામારી હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ ભારતમાં કોરોના સંક્રમણના 88 નવા કેસ નોંધાયા છે. ત્યારે હવે સંક્રમણના વધતા કેસોએ ફરી એક વખત ચિંતા ?...
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીને મળ્યા નવા અધ્યક્ષ, ગૌહર અલી ખાન લેશે ઈમરાન ખાનનું સ્થાન
પાકિસ્તાનમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. જેલમાં બંધ ઈમરાન ખાનના સ્થાને બેરિસ્ટર ગૌહર અલી ખાનને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે તેઓ આ પદ પર ?...