ભારતના ફાઈટર જેટ તેજસનું વધ્યું તેજ, એરફોર્સ 67,000 કરોડનાં 97 સ્વદેશી જેટ એરક્રાફ્ટ ખરીદવા તૈયાર!
25 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ ઉડાનની ઉડાન ભર્યા બાદ ટ્વીટ કરીને તેજસની પ્રશંસા કરી અને તેની સ્વદેશી ક્ષમતાઓ પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. પીએમ મોદી તરફથી પ્રશંસા મળ્યા બાદ એરફ?...
મેન્યુઅલ ડ્રિલિંગની પ્રથમ તસવીરો આવી સામે, જાણો કામ ક્યાં સુધી પહોંચ્યું
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં સર્જાયેલ દુર્ઘટનાનો આજે 17મો દિવસ છે. સુરંગમાં ફસાયેલા 41 મજૂરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. હવે વર્ટિકલની સાથે મેન્યુઅલ...
ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે. ૩૦ દિવસના વીઝા ?...
ગુરૂદેવ નાનક સાહેબની જન્મ જ્યંતિ, ‘ગુરૂ-પર્વ’ પ્રસંગે વડાપ્રધાને દેશવાસીઓને પાઠવેલી શુભકામનાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂનાનક દેવની જન્મ જ્યંતિ પ્રસંગે સોમવારે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે વડાપ્રધાને ગુરૂનાનક દેવે આપેલા સેવા અને ભ્રાતૃભાવના સંદેશાઓની યાદ આપતાં જણાવ્...
પેટીએમ કે પછી ફોન પે બધી એપ્લિકેશન તમારા ખિસ્સા કાપવામાં લાગી છે? આ એપ્લિકેશનના માધ્યમથી કરો ફ્રી રિચાર્જ
ડિજીટલ ઈન્ડિયા વચ્ચે આજકાલ નાના મોટા પેમેન્ટ ઓનલાઈન થવા લાગ્યા છે. મોબાઈલ રિચાર્જ એક એનો એ ભાગ છે કે જે મોટાભાગના લોકો તેને યુઝ કરી રહ્યા છે. આજ કાલ પેટીએમ દ્વારા ફોન રિચાર્જ પર સુવિધા આપવા સા...
મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં તીર્થધામ બોચાસણ ખાતે દેવ દિવાળીના ઉત્સવની કરવામાં આવી ઉજવણી
આજે એટલે કે, સોમવારે BAPS ગાદીસ્થાન બોચાસણમાં મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં કાર્તિકી પૂનમ અને દેવ-દિવાળીનો ઉત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. દેવ-દિવાળી નિમિતે મંદિરમાં ભગવાન સમક્ષ વિ?...
દેશનું પ્રથમ એરપોર્ટ બનશે બેંગ્લુરુ જ્યાં ગેજેટ-ઈન ટ્રે સિક્યોરિટી ચેક સિસ્ટમ હટી જશે, જાણો શું છે આ સુવિધા
બેંગ્લુરુનો કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (KIA) દેશનું પ્રથમ એરપોર્ટ બનવાનું છે જ્યાં સિક્યોરિટી ચેકમાં મોબાઈલ ફોન અને લેપટોપ જેવા પર્સનલ ઈલેક્ટ્રોનિક ડિવાઈસિઝને કાઢીને ટ્રેમાં નહીં રાખવ...
ડીપફેકને લઇ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘તેને રોકવાની જવાબદારી…’
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા ડીપફેકના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં એક બેઠક યોજી હતી અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એડવાઇઝરી જારી ?...
વર્લ્ડ બેંક અને IMFના રિપોર્ટ મુજબ આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3% રફ્તારથી આગળ વધવાની અનુમાન
ઈકોનોમીના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિક્સના ડેટા મુજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી વધુ તેજીથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશં?...
ઓડ નગરના ગોવર્ધનનાથજીના મંદિરમા તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને ભક્તિમય માહોલમાં સંપન્ન કરાયો.
દાતા તો મારો કાળીયો ઠાકર છે હું તો નિમિત માત્ર છું-યજમાન ડોક્ટર સંજયભાઈ પટેલ આણંદ જિલ્લાના ઓડ નગરમા તા- ૨૩/ના ગુરુવારે કારતક સુદ અગિયારસ ના પવિત્ર દિવસે ડોક્ટર સંજયભાઈ રમણભાઈ પટેલ તરફથી શ્ર...