ધમાકેદાર… જબરદસ્ત… ધાકડ…, આવી ગયું પ્રભાસની ‘સલાર’નું ટ્રેલર, મિત્રો બન્યા દુશ્મન
જેની આપ સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આવી ગયુ છે, કારણ કે હવે પ્રભાસની ફિલ્મ 'સલાર'નું ટ્રેલર રિલિઝ થઈ ગયુ છે. લાંબા સમય બાદ પ્રંશાત નીલના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ 'સલાર' નું ટ્રેલર આવી ગયુ છે. ...
રાજ્ય સરકારના પ્રધાન બલવંતસિંહ રાજપૂતના હસ્તે મલેશિયામાં ‘GOPIO’ દ્વારા આયોજિત પ્રથમ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન
મંત્રી બલવંતસિંહ રાજપૂતે GOPIO ખાતે તેમના ઉદ્ઘાટન સંબોધન દરમિયાન આંતરરાષ્ટ્રીય વેપારી સમુદાય માટે ગુજરાતમાં રહેલી વિવિધ તકો વિશે વાત કરી હતી.PIO સમુદાયને વડાપ્રધાનના 'વિકસિત ભારત @2047'ના વિઝનને ?...
યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ ?...
AAP સાંસદ સંજય સિંહ વિરુદ્ધ EDએ ચાર્જશીટ દાખલ કરી
દિલ્હી એક્સાઈઝ પોલિસી મામલે EDએ આજે સંજય સિંહ વિરુદ્ધ રાઉઝ એવેન્યુ કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરી છે. EDની આ ચાર્જશીટ 60 પાનાની છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે. આમ આદમી પા?...
‘Aditya L1 Mission’ એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કર્યું, ISROએ શેર કરી પ્રથમ તસવીર
સૂર્યના અભ્યાસ કરવા સાથે સબંધિત ભારતનું મહત્વાકાંક્ષી મિશન 'Aditya L1' અંગે એક મોટું અપડેટ સામે આવ્યુ છે. હવે આદિત્ય-L1 એ સોલર વિન્ડને ઓબઝર્વ કરવાનું શરૂ કરી દીધુ છે. ISROએ આ ડેવલપમેન્ટની માહિતી આપી છે....
ભારત સરકારે Elon Muskની આશાઓ પર પાણી ફેરવ્યું! PM મોદી સાથેની મુલાકાત પણ કામ ન લાગી?
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ભારતમાં તેમનો બિઝનેસ ફેલાવવા માટે કારખાનું બનાવવા માગે છે. જેના માટે તેમણે ભારત સરકાર પાસેથી વિશેષ છૂટની માગ કરી હતી. આ અંગે મંત્રાલયમાં ચર્ચા પણ થઈ હત?...
બાંગ્લાદેશમાં 5.6 અને લદ્દાખમાં 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવા
સતત આવી રહેલા ભૂકંપના સમાચારો હવે સામાન્ય બની ગયા છે. હવે બાંગ્લાદેશ અને લદ્દાખમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપની જાણકારી આપી છે. બાંગ્લાદેશમા...
નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ
ઘરેલુ માગમાં વધારો અને તહેવારોની સિઝનને પગલે નવેમ્બર-૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળા એટલે કે નવેમ્બર-૨૦૨૨ની સરખામણીમાં ૧૫ ટકા વધારે છે તેમ નાણ?...
તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો, પોલીસે 8 કિ.મી સુધી કારનો પીછો કરીને ધરપકડ કરી
તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે. https://twitter.com/ANI/statu...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...