Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

currentnews

514 stories

સીરવી સમાજ સૂરત પ્રથમ ક્રિકેટ મહાકુંભ નું આયોજન કરાયું.

સીરવી સમાજનો પ્રથમ ક્રિકેટ મહાકુંભ સમાપન સમારોહ આજે સેમીફાઈનલ અને ફાઈનલ લાઈવ સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉંડ કેનલ રોડ કોસમાડા ખાતે આયોજન કરાયું હતું.જેમાં પ્રથમ સેમીફાઈનલ બેંગલુરુ વર્સે પુણેના મધ્ય પંચે વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ ચેન્નઈ વિજય થઈને વચ્ચે મારવાડ જંક્શન…

· 2 min read

વિશ્વવિખ્યાત વડતાલધામને આંગણે મકરસંક્રાંતિએ ત્રિવેણી પ્રસંગ યોજાયો

ખેડા જીલ્લાના નડિયાદ તાલુકાના વિશ્વ પ્રસિદ્ધ વડતાલધામમાં આચાર્ય મહારાજ , ચેરમેન સ્વામી શ્રીદેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો સંત સ્વામી, પુ નૌતમ સ્વામી, પુ શુકદેવ સ્વામી વગેરે સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રસંગ ત્રિવેણી સર્જાણી. ગાય, ગેટ અને પ્રથમ પાટની પૂજાવિધિ થઈ. તારીખ…

· 2 min read

એઆઇના કારણે દુનિયામાં 40 ટકા નોકરીઓ પર જોખમ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)થી સમગ્ર વિશ્વની ૪૦ ટકા નોકરીઓ પર અસર પડશે તેમ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના નવા એનાલિસિસમાં દાવો કરવામાં આવ્યો છે.  આઇએમએફના મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે એઆઇથી અસમાનતામાં વધારો થવાનો હોવાથી નીતિ નિર્માતાઓએ સામાજિક…

· 5 min read

અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ

૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. જેની પૂજન વિધિ મંગળવારથી એટલે કે ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરી દેવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું હતું કે મંગળવારથી શરૂ થવા જઇ રહેલી…

· 5 min read

વિવેક રામાસ્વામીએ અમેરિકાના પ્રમુખપદ માટેની દાવેદારી છોડી, ટ્રમ્પને આપ્યું સમર્થન

ભારતીય મૂળના વિવેક રામાસ્વામી એ અમેરિકન પ્રમુખ પદ માટે પોતાનો દાવેદારી છોડી દીધી છે. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી છે. https://twitter.com/ANI/status/1747115919971914214 રામાસ્વામીએ પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું  અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં…

· 2 min read

લો બોલો, સમિટમાં અપાયેલા રાઈટિંગ પેડના પેજમાં જુદી જુદી વનસ્પતિના બીજ

વાઈબ્રન્ટ સમિટમાં મહેમાનોને પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન અને પેન્સિલ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ અપાયો છે. વાઈબ્રન્ટ સમિટમાં યોજાયેલા વિવિધ સેમિનારો અને કન્ટ્રી સ્ટેટ સેમિનારોમાં આપવામાં આવેલી કિટમાં પ્લાન્ટેબલ રાઈટિંગ પેડ, પેન, પેન્સિલ અને અન્ય સામગ્રી પર્યાવરણી જાળવણીના કોન્સેપ્ટ સાથે આપવામાં…

· 1 min read

ક્રૂડ ઉછળી ૮૦ ડોલરનેપારઃ સોનામાં વિશ્વ બજાર પાછળ તેજીનો માહોલ

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. ચાંદીમાં ભાવમાં બેતરફી વધઘટ દેખાઈ હતી. વિશ્વ બજારમાં - સોનાના ભાવ ઉંચકાયાના નિર્દેશો હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ…

· 2 min read

ચીનની નિકાસમાં 2.3 ટકાનો વધારો જો કે આયાતમાં નોંધાયેલો ઘટાડો

વિશ્વની બીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા હવે મંદીના વમળમાંથી બહાર આવી રહ્યું છે. દેશની સ્થાનિક અને વિદેશી માંગમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને ચીનમાં નિકાસમાં થોડો વધારો થયો છે. કસ્ટમ્સ ડેટા અનુસાર વર્ષના છેલ્લા મહિને નિકાસ…

· 2 min read

પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ નં. 14449 પર કરી શકાશે

12 જાન્યુઆરી 2024જો કોઈ વ્યક્તિને પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય રીતે ઘણાં લોકોને થતો હશે. પરંતુ ટુંક સમયમાં જ આ બાબતનું સમાધાન આવી શકે છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની વાત…

· 2 min read

તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગર્ની સંપત્તિ જપ્ત કરવાનો સરકારનો નિર્દેશ

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રને પાકિસ્તાન આધારિત અલગતાવાદી સંગઠન તહરીક-એ-હુર્રિયત અને મુસ્લિમ લીગની બધી જ સંપત્તિઓને જપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે જ તેનાં બેંક એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોને પણ ફ્રીઝ કરી દેવાશે. સરકારે તાજેતરમાં જ આ બંને સંગઠનો પર…

· 1 min read