Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

currentnews

514 stories

બ્રિટનમાં ઓનલાઈન ગેમ વખતે 16 વર્ષની યુવતી પર ‘વર્ચ્યુઅલ ગેંગ રેપ

ટેક્નોલોજીના આ યુગમાં ઓનલાઈન કોર્ટ સુનાવણી, ઓનલાઈન પોલીસ એફઆઈઆર, લગ્ન, પૂજા અને ઓફિસ વર્ક જેવી અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યાં ઓનલાઈન ગેંગ રેપના સમાચાર પણ બહાર આવ્યા છે. આ થોડું વિચિત્ર લાગે છે, પરંતુ બ્રિટિશ પોલીસ આવા જ એક…

· 3 min read

શ્રી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય પેટલાદની રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં જ્વલંત સિદ્ધિ

તાજેતરમાં મોરબી સ્થિત સદ્ગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ તથા ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષક મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની ૩૦ મહાવિદ્યાલયોના ૪૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઋષિકુમારો માટે વિવિધ…

· 2 min read

વાઈબ્રન્ટ ગુજરાત ભારતીય વિજ્ઞાન સંમેલન યોજાયું : નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો

અમદાવાદના રાજ્ય શ્રેષ્ઠ સાયન્સ સીટી ખાતે યોજાયેલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો હતો, તાજેતરમાં સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ આ વિજ્ઞાન ગોષ્ઠીમાં કૉલેજની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંગોષ્ઠીમાં સક્રિયતા દાખવી હતી. વિદ્યાર્થીઓએ…

· 1 min read

ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા NSSના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે માહિતી અપાઈ

નડિયાદ તાલુકાના વલેટવા ગામ ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સી.બી. પટેલ આર્ટસ કોલેજના એન. એસ. એસ. ના વિદ્યાર્થીઓને બાળકોના કાયદાઓ વિશે તથા બાળકોની સરકારી યોજનાઓની માહિતી આપી તથા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્ય…

· 1 min read

ભારતીય મજદૂર સંઘનું ૧૯મું ત્રિવાર્ષિક અધિવેશન વડતાલ ખાતે યોજાશે

શ્રમિક હિતને રાષ્ટ્રહિત સાથે સાંકળીને દેશના સમગ્ર શ્રમિક જગતના પ્રશ્નોને દેશના સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાંચે આપીને નિરાકરણ લાવવાનું કામ કરતું સંગઠન એટલે ભારતીય મજદૂર સંઘ. સમગ્ર ગુજરાતમાં સંઘના 151 થી વધુ જુદા જુદા વિભાગો છે જેમાંથી 750 થી વધુ…

· 1 min read

યુનિફોર્મ સિવિલ કોડ શું છે? લાગુ થશે તો દેશમાં શું થશે અસર, જાણો આ અંગે બધુ જ

હાલ લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે દેશમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે ચર્ચાઓ જાગી છે. આ કાયદોનો મુખ્ય હેતુ એક દેશમાં બધા માટે એક સમાન કાયદો લાગુ કરવાના સંકેત હાલની સરકાર આપી રહી છે.…

· 4 min read

PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતા કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!

વડાપ્રધાન મોદી મય બન્યો છે, લક્ષદ્વીપ ટાપુ. દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા અને જ્યાં સ્થાનિક લોકો અને પ્રશાસક પ્રફુલ પટેલે…

· 4 min read

કપડવંજ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગેરંટીવાળા રથ દ્વારા દરેક પરિવારને સરકારી યોજનાનો લાભ પહોંચાડાશે - જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સરકારની વિવિધ યોજનાઓનો છેવાડાના નાગરિક સુધી લાભ પહોંચાડવા સરકાર કટિબદ્ધ - ધારાસભ્ય રાજેશ ઝાલા સરકારની લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ દેશના પ્રત્યેક ગામના…

· 3 min read

પેટ્રોલના ભાવને લઈને ફરી મોટા સમાચાર, પેટ્રોલિયમ મંત્રીએ શું કર્યું એલાન? વધશે કે ઘટશે?

નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવું લાગતું નથી કારણ કે આજે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ કહી દીધું છે કે ક્રૂડની ઊંચી વોલેટિલિટી (વધારે ભાવ) હોવાથી આગામી સમયમાં ઇંધણના ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે.  ફગાવતાં પૂરીએ આજે…

· 2 min read

વિદેશમંત્રી જયશંકરે ફરી પાકિસ્તાનને લીધું આડેહાથ, ચીન માટે નેહરુ નહીં પટેલ નીતિ અપનાવાશે; કેનેડાને પણ આપ્યો સ્પષ્ટ સંદેશ

વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાનને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભારતને વાટાઘાટના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ રહી છે. તેમણે કહ્યું કે, ભારતે હવે તે રમત રમવાનું…

· 3 min read