Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

currentnews

514 stories

નવા વર્ષે લોન્ચ થયેલું ઈસરોનું સ્પેસશટલ XPOSAT કયા રહસ્યો ખોલશે? જોયું કે સાંભળ્યું ન હોય તેવું કરશે

ભારતીય અવકાશ એજન્સી, ઈસરોએ 2024ના વર્ષનું પહેલું અવકાશી મિશન શરુ કરી દીધું છે. ઈસરોએ અંતરિક્ષમાં XPOSAT નામનો સેટેલાઇટ જાહેર કર્યો છે જે બ્રહ્માંડના એવા રહસ્યો જાહેર કરશે જે હજુ પણ કોયડાઓ છે. ઈસરોના આ નવા મિશનની ગંભીરતાનો અંદાજ એ વાતથી…

· 2 min read

‘રામ આયેંગે…’ પીએમ મોદીએ સ્વાતિ મિશ્રાનું ભજન કર્યું શેર, જાણો કોણ છે સ્વાતિ મિશ્રા ?

22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે. તે પહેલા, સોશિયલ…

· 2 min read

મુંબઈમાં બાબા સાહેબનો વારસો સચવાયો છે

ડો. બાબા સાહેબ આંબેડકર દ્વારા, આઠમી જુલાઈ 1945ના રોજ પીપલ્સ એજ્યુકેશન સોસાયટી' ની સ્થાપના કરવામાં આવેલ હતી. પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે ડૉ.આંબેડકર 46 કોલેજોની સ્થાપના કરી હતી. જેમાં આજના સમયે. લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા…

· 3 min read

‘22 જાન્યુઆરીએ ઘરે-ઘરે રામજ્યોતિ પ્રગટાવીને દિવાળી મનાવીશું’: અયોધ્યાથી PM મોદીની દેશવાસીઓને ખાસ અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી તમામ દેશવાસીઓને અપીલ કરતાં 22 જાન્યુઆરીના રોજ ઘરે-ઘરે દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે. PM મોદી હાલ અયોધ્યાના પ્રવાસે છે. તેમણે પુનર્નિર્માણ પામેલા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ…

· 3 min read

લોકસભા ચૂંટણીમાં કેટલી બેઠકો જીતવાની છે? ભાજપે જાહેર કર્યો ટાર્ગેટ, કહ્યું- ‘ત્રીજી વખત મોદી સરકાર’

મે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ 4-5 મહિના જેટલો સમય છે ત્યારે ભાજપે અત્યારથી જ તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીનું સૂત્ર 'અબકી બાર…

· 2 min read

લોકસભા ચૂંટણી માટે ભાજપ સમિતિની રચના કરશે, તેના સભ્યો નારાજ નેતાઓને મળીને મનાવશે

દિલ્હીમાં આજે ભાજપે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. જેમાં અસંતુષ્ટ નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને એક સમિતિની રચના કરી છે. જે નારાજ નેતાઓનો સંપર્ક કરીને તેમને મનાવવાનો પ્રયાસ કરશે. સમિતિની મંજુરી વગર ભાજપમાં કોઈપણ નેતાનું…

· 2 min read

વાયબ્રન્ટ સમિટ 2024ની તૈયારીઓ શરૂ, દુલ્હનની જેમ સજાવાશે ગાંધીનગર શહેર

"ગેટવે ટુ ધ ફ્યુચર"ની થીમ ઉપર ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કરશે. ભારતના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 28 સપ્ટેમ્બર…

· 2 min read

અયોધ્યામાં ત્રણમાંથી અરુણ યોગીરાજની રામલલાની મૂર્તિ જ કેમ પસંદ કરાઇ? શું છે હનુમાન દાદા સાથેનું કનેક્શન?

અયોધ્યામાં નિર્માણ થયેલ રામ મંદિર માટે રામલલાની મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે. રામ મંદિર માટે ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી હતી. જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. મંદિર માટે કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલ પ્રતિમા પસંદ કરવામાં આવી…

· 2 min read

નવા વર્ષે નવી સિદ્ધિ ઈસરો બ્લેક હોલ, ગેલેક્સીનો અભ્યાસ કરશે

ભારતની સ્પેસ એજન્સી ઈસરોએ નવા વર્ષે નવો ઈતિહાસ બનાવ્યો છે. ૨૦૨૪ના પહેલાં જ દિવસે ઈસરોનું એક્સપોસેટ મિશન સફળતાપૂર્વક લોંચ થયું હતું. બ્લેકહોલ, ગેલેક્સી  અને ન્યૂટ્રોન સ્ટાર્સ અંગે આ મિશન સંશોધન કરશે. ઈસરોની આ સ્પેસ ઓબ્ઝર્વેટરી ધરતીથી ૬૫૦ કિલોમીટર દૂરની ભ્રમણકક્ષામાં…

· 5 min read

UKના સ્ટુડન્ટ વિઝા લેવા માંગતા ગુજરાતીઓ ખાસ જાણી લેજો: લાગુ થઈ ગયો કડક નિયમ

વિદેશ ભણવા જતાં અને જવાનું વિચારી રહેલ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બ્રિટન એટલે કે યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસક્રમો શરૂ કરનાર ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ હવે તેમના પરિવારના સભ્યોને બ્રિટનમાં લાવી શકશે નહીં. https://twitter.com/RishiSunak/status/1741782514270671194 બ્રિટિશ સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય…

· 2 min read