રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં નહી હોય અમિત શાહ, પરંતુ ગર્ભગૃહમાં હાજર હશે બે ગુજરાતી, જાણો મોદી સિવાયના એ બીજા ગુજરાતી કોણ ?
અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ આવતા વર્ષે 22 જાન્યુઆરીએ થવાનું છે. આ જ દિવસે, રામ લલ્લાના અભિષેકનો પણ કાર્યક્રમનું પણ આયોજન કર્યું છે. રામલલ્લાના સંપૂર્ણ વિધિ-વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. અભિષેક સમયે ભગવાન રામની મૂર્તિની આંખો પર…










