Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

currentnews

514 stories

CAAને લાગુ થતાં કોઈ રોકી નહીં શકે’: ગૃહમંત્રી અમિત શાહનો મમતા બેનર્જીને પડકાર

લોકસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી લીધી છે. બીજી તરફ ભાજપે બંગાળમાં લોકસભાની 42માંથી 35 બેઠકો પર જીત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સોમવારે મોડી રાત્રે કોલકાતા પહોંચ્યા હતા અને…

· 2 min read

ભારતીય પાસપોર્ટ સરેન્ડર કરવામાં ગુજરાત TOP-3માં, જુઓ કયું રાજ્ય છે સૌથી મોખરે

તાજેતરમાં જ ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલ પ્રાઈવેટ જેટને ફ્રાન્સનાં વેટ્રી એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આ વિમાનમાં 303 જેટલા મુસાફરો હતા. જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરી રહ્યા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓમાં વિદેશમાં સ્થાપી થવાનો…

· 2 min read

પોલીસ ભરતીમાં 3 વર્ષ ઉંમર મર્યાદાની છૂટ આપવાનો નિર્ણય, CM યોગીએ યુવાનોને આપી મોટી રાહત

UP પોલીસમાં નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભરતીમાં ઉંમર મર્યાદામાં છૂટની માંગ કરી રહેલા યુવાનોને યોગી સરકારે મોટી રાહત આપી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ વખતે પોલીસ ભરતીમાં ઉમેદવારોની વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ આપવા…

· 3 min read

મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

મહાદેવ ઓનલાઈન ગેમિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર ને દુબઈમાં નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુએઈ સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર તેના વિરુદ્ધ જારી કરાયેલી રેડ કોર્નર નોટિસને ધ્યાનમાં લઈને આ પગલું…

· 2 min read

દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલે જાહેર કરી એડવાઈઝરી, યહૂદી નાગરિકોને આપી ચેતવણી

નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. ઈઝરાયેલી નાગરિકોને આપાઈ સૂચના નવી દિલ્હીમાં ઈઝરાયેલના…

· 2 min read

વડાપ્રધાન મોદીની યુટયુબ ચેનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા 2 કરોડને પાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા વધીને બે કરોડને પાર થઇ ગઇ છે. ભારતના વડાપ્રધાન આ સિદ્ધિ હાંસલ કરનારા વિશ્વના એક માત્ર નેતા છે. વિશ્વના અન્ય નેતાઓ આ બાબતમાં તેમનાથી ઘણા પાછળ છે. મોદીની ચેનલ પર પોસ્ટ કરવામાં…

· 2 min read

વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓડ નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આણંદના ઓડ શહેર ખાતે મંગળવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. ભાજપ કાર્યકરો તેમજ નગરજનો દ્વારા ઉષ્માભેર રથનું સ્વાગત કરાયું છેવાડાના માનવી સુધી સરકારની લોક કલ્યાણકારી યોજનાના લાભો પહોંચાડીને વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું…

· 2 min read

આણંદ ખાતે જિલ્લા કલેક્ટરશની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરએ માર્ગ સલામતી અંગે રજુ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નોને ધ્યાને લઈ સંબંધીત વિભાગને તે અંગે યોગ્ય કામગીરી કરવાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગરૂક કરવા તેમજ માર્ગ સલામતી અને નાગરિક સુરક્ષા અંગે તમામ જરૂરી માપદંડોનું પાલન…

· 1 min read

AI સેક્ટરમાં દેખાશે ભારતની તાકાત, 2024માં ChatGPTને ટક્કર આપશે BharatGPT અને OpenHathi

ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. હવે AI સેક્ટરમાં પણ દુનિયાને ભારતની તાકાત જોવા મળશે. વર્ષ 2024માં ChatGPTને ટક્કર આપવા માટે ભારતના BharatGPT અને OpenHathi ધમાલ મચાવશે. રિપોર્ટ અનુસાર, ઓલા અને ટેક મહિન્દ્રા જેવી કંપીનીઓ પોતાને લાર્જ…

· 2 min read

RBI સહિત 11 બેન્કોને ઉડાવી મૂકવાની ધમકી મળતાં ખળભળાટ, ધમકી આપનારે કરી વિચિત્ર માગ

મુકેશ અંબાણી બાદ હવે મુંબઈમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી છે. https://twitter.com/ANI/status/1739612450864148990 ધમકી આપનાર પોતાની ઓળખ…

· 2 min read