Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

currentnews

514 stories

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને જિલ્લાના અધિકારીઓ ગુડગવર્નન્સ-ડેમાં સહભાગી બન્યા "PMPVTG ડેવલપમેન્ટ મિશન" અંતર્ગત જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા સાગબારા-દેડિયાપાડામાં થઈ રહેલી કામગીરીની જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સમીક્ષા કરાઈ દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન દિવંગત  અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને…

· 3 min read

ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી

  ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્યા હતા. આ પ્લેન વેટ્રી એરપોર્ટ પર ઇંધણ ભરવા…

· 2 min read

બાળકમાં શા માટે આવે છે વારંવાર હેડકી, તાત્કાલિક રાહત માટે વાંચો ઘરેલું ઉપાય

જ્યારે હેડકી આવે છે ત્યારે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે કદાચ કોઈને યાદ આવી રહ્યું છે, પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. ઘણી વખત હેડકી બાળકોને ખૂબ પરેશાન કરે છે અને માતાપિતાને…

· 3 min read

વોટ્સએપમાં આવી રહ્યું છે ગજબ ફીચર, વીડિયો કોલ વચ્ચે મ્યૂઝિક ઓડિયો કરી શકશો શેર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. કૌટુંબિક હોય કે ઓફિસનું કામ હોય, તે દરેક જગ્યાએ વાતચીતનું સરળ માધ્યમ બની ગયું છે. વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા માટે, મેટા-માલિકીનું વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર નવા ફેરફારો કરતું રહે…

· 2 min read

સુકમામાં સેના અને નક્સલવાદીઓ વચ્ચે ભયંકર અથડામણ, એન્કાઉન્ટરમાં ત્રણ નક્સલી ઈજાગ્રસ્ત

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તર વિસ્તારમાં ફરી એકવાર નક્સલી ગતિવિધિઓ સામે આવી છે. નક્સલીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળ અને નક્સલવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. સુકમા અને દંતેવાડાની બોર્ડર પર નક્સલવાદીઓએ ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં ત્રણ નક્સલીઓ…

· 2 min read

તાપી જિલ્લામાં બાળકોનું ખ્રિસ્તીકરણ કરવાનું ચાલી રહેલું ષડયંત્ર!

તાપી જિલ્લામા બાળકોનાં ખ્રિસ્તીકરણનાં ચાલી રહેલ ષડયંત્રના ભાગરૂપે આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ ગામે આવેલ આદર્શ કન્યા શાળાનાં દ્રશ્યો સામે આવતા હિન્દુ સંગઠનમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તાપી જિલ્લાની શાળાઓમાં વધી રહેલ ખ્રિસ્તી ઉજવણીની ઘટનાઓ મુખ્ય ચિંતાનો વિષય બન્યો…

· 3 min read

કેરળ સરકાર સામે કોંગ્રેસની વિરોધ કૂચમાં હિંસા, પોલીસે વોટર કેનન અને ટિયર ગેસ છોડ્યા

KPCC (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ) દ્વારા કેરળ સરકારના લોકો સુધી પહોંચતા કાર્યક્રમ 'નવ કેરળ સદાસ' વિરુદ્ધ આંદોલન દરમિયાન તેમના કાર્યકરો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા અત્યાચારના વિરોધમાં એક કૂચનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં હિંસાના અહેવાલો…

· 2 min read

આ સોશિયલ મીડિયા એપ વર્ષ 2023માં સૌથી વધુ નાપસંદ કરવામાં આવી, 1 કરોડથી વધુ લોકોએ ડિલિટ કરવાના રસ્તા શોધયા

સોશિયલ મીડિયાની દુનિયા ખુબ જ મોટી છે. દુનિયાભરમાં અરબો લોકો સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરે છે. આ જ કારણ છે કે આપણા જીવનમાં સોશિયલ મીડિયાનો વપરાશ ખુબ જ વધી ગયો છે. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ…

· 3 min read

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તે કેનેડાની સાથે આખી દુનિયા માટે ચિંતાની વાત હશેઃ જસ્ટિન ટ્રુડો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકામાં નવા વર્ષમાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ખુલ્લેઆમ ચંચૂપાત શરુ કરી દીધો છે. ટ્રુડોએ  કહ્યુ છે કે, 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જો ટ્રમ્પ જીતી જશે તો ક્લાઈમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડાઈને મોટો ફટકો પડશે. ટ્રમ્પની જીત…

· 2 min read

સરહદે મૃતદેહ લઈને ભાગતા દેખાયા ત્રણ આતંકી, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરાયો

ભારતીય સુરક્ષાદળોના જવાનોએ જમ્મુ-કાશ્મીર સરહદે શનિવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી થતો ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અખનૂર સેક્ટરમાં ચાર આતંકવાદીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરજ પર તહેનાત સુરક્ષાદળોએ મોરચો સંભાળીને જવાબી કાર્યવાહી કરી હતી અને એક આતંકવાદીને ઠાર માર્યો…

· 2 min read