કાનપુર IIT ના મંચ પર લેક્ચર આપી રહેલા વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું હાર્ટ અટેકથી નિધન
ઉત્તર પ્રદેશના કાનપુરમાં IIT કેમ્પસમાં એલ્યુમિનાઇ મીટને સંબોધિત કરતી વખતે વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. સમીર ખાંડેકરનું નિધન થઇ ગયુ. મળતી માહિતી મુજબ સ્ટેજ પર જ તેમને હાર્ટ એટેક આવ્યો અને તેઓ નીચે પડી ગયા હતા.તેમને તાત્કાલિક કાર્ડિયોલોજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…










