CM રેખા એક્શનમાં, આજે PM મોદીને મળશે, મહિલા સન્માન યોજનાને લઈને મહત્વની બેઠક પણ બોલાવાઈ
દિલ્હીની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીઓ આજે સતત બીજા દિવસે સંપૂર્ણ એક્શનમાં જોવા મળશે. આજે સીએમ રેખા ગુપ્તા પીએમ મોદીને મળવા જઈ રહી છે. આ બેઠક PMના નિવાસ સ્થાને ?...
3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય… મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો
27 વર્ષની લાંબી રાહ અને સંઘર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી છે. પાર્ટીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. રેખા ગુપ્તા-વૈશ્ય સમુદાયથી આવે છે, જે એક મુખ્ય ?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...
રેખા ગુપ્તાએ CM બનતાની સાથે જ લીધા પગલાં, કર્યા મોટા ફેરબદલ
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ ?...
રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચ?...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
વૃક્ષ નીચે PM મોદીની પાઠશાળા: વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં કહ્યું- ભવિષ્ય બગાડી રહી છે AAP સરકાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીની સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે AAP સરકાર પોતાની છબી સુધારવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ...
6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન
લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી સારી રહી ન હતી. પોતાના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં રેલવે સામે દિલ્હી તરફથી રમતા વિરાટ પ્રથમ દાવમાં માત્ર 6 રન બનાવીને આઉટ થયો હતો. બ?...
CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં, ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં ત્રણ નવા ફોજદારી કાયદાના અમલની સમિક્ષા બેઠક યોજી, ગુજરાતના કર્યા વખાણ
બેઠકમાં ચર્ચા દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાવવામાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આત્મા, FIR નોંધાયાથી ત્રણ વર્ષમાં સુપ્રીમ ...
ગણતંત્ર દિન ઉજવણી : નવી દિલ્હી વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા
૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા ૨૧મી ?...