બાબા રામદેવ ફરી ફસાયા, પતંજલિના દંતમંજનને વેજીટેરિયન પ્રોડક્ટ ગણાવતા દિલ્હી હાઇકોર્ટમાં કેસ
બાબા રામદેવ ફરી મુશ્કેલીમાં આવી ગયા છે. તેમની મુસિબતમાં એક પછી એક વધારો થઈ રહ્યો છે. પતંજલિના દંતમંજન વેજીટેરિયન હોવાનો દાવો કરી એને વેંચવામાં આવે છે. જોકે એ નોન-વેજ હોવાનું જાણ થતાં એના વિરુ?...
દિલ્હીમાં કોચિંગ સેન્ટરની દુર્ઘટનાનો મુખ્ય સચિવે તપાસ રિપોર્ટ સોંપ્યો, ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા
દિલ્હીના રાવ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત થવા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ આ સંસ્થાએ જ આખી ડ્રેનેજ સિસ્ટમને બ્લોક કરી દીધી હતી. આ ઉપરાંત ...
મનીષ સિસોદિયા રાઉઝ એવન્યુ કોર્ટમાં થયા હાજર, ન્યાયિક કસ્ટડી 15 જુલાઈ સુધી લંબાવાઈ
દિલ્હી એક્સાઈઝ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. આજે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી પૂરી થઈ રહી હતી પરંતુ તેમને કોર્ટમાંથી રાહત મળી નથી. ?...
દિલ્હી હાઈકોર્ટ આજે CM અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર થશે સુનાવણી
દિલ્હી હાઈકોર્ટ આજે 5 જુલાઈના રોજ સીએમ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરશે એટલે કે એક્સાઈઝ પોલિસી કૌભાંડના સંબંધમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલના વકીલે કાર્?...
જેલમાં જ રહેશે કેજરીવાલ, દિલ્હી હાઈકોર્ટે જામીન આપનાર નીચલી અદાલતનો આદેશ રદ કર્યો
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગ કેસમાં તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે. દિલ્હીની નીચલી કોર્ટે 20 જૂને તેમને જામીન આપી મોટી રાહત આપી હતી, જોક?...
કેજરીવાલને ફરી ઝટકો, સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, દિલ્હી હાઈકોર્ટનો સ્ટે હજુ બે દિવસ યથાવત્ રહેશે!
દિલ્હી એક્સાઈઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાના રાઉઝ એવન્યૂ કોર્ટના આદેશ પર દિલ્હી હાઇકોર્ટે રોક લગાવી હતી. જેના બાદ તેની સામે દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે સુપ્રી?...
દિલ્હીના સીએમની તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમે ફગાવી : 23મી સુધી જેલમાં જ રહેવું પડશે
એક્સાઇઝ પોલિસીના કથિત કૌભાંડમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને ૨૩મી એપ્રીલ સુધી લંબાવી દેવામાં આવી છે. જેને પગલે દિલ્હીના મુખ્યમંત્રી હાલ જેલમાં?...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...
અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતં...
કેજરીવાલને મોટો ઝટકો, દિલ્હી હાઈકોર્ટે ધરપકડમાંથી રાહત ન આપી, ઈડી પાસે બે અઠવાડિયામાં જવાબ માગ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. દિલ્હી હાઈકોર્ટે હાલમાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. દિલ્હ...