CM રેખા એક્શનમાં, આજે PM મોદીને મળશે, મહિલા સન્માન યોજનાને લઈને મહત્વની બેઠક પણ બોલાવાઈ
દિલ્હીની કમાન સંભાળ્યા બાદ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને તેમના મંત્રીઓ આજે સતત બીજા દિવસે સંપૂર્ણ એક્શનમાં જોવા મળશે. આજે સીએમ રેખા ગુપ્તા પીએમ મોદીને મળવા જઈ રહી છે. આ બેઠક PMના નિવાસ સ્થાને ?...
3 બ્રાહ્મણ, 2 વૈશ્ય અને 2 ક્ષત્રિય… મુખ્યમંત્રી માટે ભાજપના સામાજિક-જાતીય સમીકરણ સમજો
27 વર્ષની લાંબી રાહ અને સંઘર્ષ બાદ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા મેળવી લીધી છે. પાર્ટીએ રેખા ગુપ્તાને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપી છે. રેખા ગુપ્તા-વૈશ્ય સમુદાયથી આવે છે, જે એક મુખ્ય ?...
દિલ્હી વિધાનસભાનું પ્રથમ સત્ર 24 ફેબ્રુઆરીથી, CAG રિપોર્ટ રજૂ કરશે ભાજપ સરકાર
દિલ્હીમાં ભાજપ સરકારના શપથ લીધાના એક દિવસ બાદ પાર્ટીના નેતા અને આગામી સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ શુક્રવારે કહ્યું કે વિધાનસભા સત્ર 24 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સત્ર 27 ફેબ્રુઆરી 2025 ના રોજ સમાપ્ત થશ...
રેખા ગુપ્તાએ CM બનતાની સાથે જ લીધા પગલાં, કર્યા મોટા ફેરબદલ
દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ખુરશી સંભાળતાની સાથે જ તાત્કાલિક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં રેખા ગુપ્તાએ જે અધિકારીઓ અને કર્મચારીઓને અગાઉની સરકાર દરમિયાન અન્ય જગ્યાએ ?...
રેખા ગુપ્તાએ લીધા દિલ્હી મુખ્યમંત્રીના શપથ, 27 વર્ષ બાદ રાજધાનીમાં જોવા મળશે ‘ભાજપ’ રાજ
ભાજપના ધારાસભ્ય રેખા ગુપ્તા આજે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમનો રાજ્યાભિષેક આજે રામલીલા મેદાનમાં થયો હતો. ગઈકાલે એટલે કે બુધવારે તેમને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચ?...
16 ફેબ્રુઆરી પછી બનશે દિલ્હી સરકાર, અમિત શાહ-જેપી નડ્ડાએ લીધો મોટો નિર્ણય
રાજધાનીમાં ભાજપને બહુમતી મળ્યા બાદ હવે બધાની નજર નવી સરકારની રચના પર છે. ભાજપ વિધાનસભા પક્ષ પોતાના નેતાની જાહેરાત કરે તે પહેલાં, મંગળવારે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે...
‘થાળી, ઘંટડી સાથે ઢોલ વગાડતા જાઓ..’, ખાસ કારણસર PM મોદીએ કરી અપીલ
દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર સોમવારે સાંજે સમાપ્ત થશે. છેલ્લા એક મહિનામાં, આમ આદમી પાર્ટી (AAP), ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસે પોતાના પક્ષમાં વાતાવરણ બનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્ય?...
દિલ્હીમાં રાજકીય માહોલ ગરમ, 7-8 જાન્યુઆરીએ થઈ શકે છે વિધાનસભાની ચૂંટણી જાહેર
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો, આગામી મંગળવારે અથવા બુધવારે જાહેર થઈ શકે છે. આમ આદમી પાર્ટીએ, તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, તો કોંગ્રેસે પણ તેના ઉમેદવારોની બે યાદી જાહેર કરી છ?...
PM મોદીએ દિલ્હીમાં ફૂંક્યું ચૂંટણીનું બ્યુગલ, આપી 4500 કરોડની ભેટ
પીએમ મોદીએ દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટમાં ઝૂંપડપટ્ટીના પુનર્વસન પ્રોજેક્ટ હેઠળ ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓ માટે બનાવવામાં આવેલા નવા ફ્લેટની મુલાકાત લીધી હતી. આ પછી તેમણે લા?...
આજથી PM મોદી ચૂંટણી પ્રચારના કરશે શ્રીગણેશ, ગરીબોને ફ્લેટ, મેટ્રૉ-હાઇવે, સમજો રેલીઓનો રાજકીય અર્થ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પ્રચારો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ શરૂઆત મહત્વપૂર્ણ છે, જેમાં વિકાસના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવી છે. PM મોદી 3 જાન્યુઆરીએ આ રેલીના માધ્યમથી માત્?...