CJPના ‘સંસદ ચલો’ પ્રદર્શન દરમિયાન ઘાયલ પોલીસકર્મીઓના પરિવારો સામે આવ્યા, કહ્યું—વર્દીની પાછળ પણ એક પરિવાર હોય છે
રાજધાની દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન અને ‘સંસદ ચલો’ માર્ચ દરમિયાન થયેલી હિંસામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓના પરિવારો પ્રથમ વખત જાહેરમાં સામે આવ્યા છે. શુક્રવાર, 31 જુલાઈ 2026ના રોજ...
વિદ્યાર્થીને ગોળી વાગ્યાનો દાવો ખોટો, દિલ્હી પોલીસે MLC રિપોર્ટના આધારે કરી સ્પષ્ટતા
20 જુલાઈ, 2026ના રોજ દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાના થોડા સમય બાદ સોશિયલ મીડિયા પર એક મહિ...
CJPના સૌરવ દાસના દાવાની દિલ્હી પોલીસે ખોલી પોલ, ફેક ન્યૂઝથી હિંસા ભડકાવવાનો આરોપ
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી—CJPના ‘સંસદ ચલો’ પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર ફેલાયેલા અનેક દાવાઓને લઈને વિવાદ સર્જાયો છે. CJPના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને પક્ષ સાથે સંકળાયેલા સોશિયલ મીડિ...
બે દિવસમાં જ ભૂખ હડતાળ સમેટી, જ્યૂસ તરફ વળી ગયો વડો કોકરોચ અભિજીત દીપકે, કહ્યું – વાંગચુકે કહ્યું હતું
સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા કોકરોચ જનતા પાર્ટી—CJPના સ્થાપક અભિજીત દીપકેએ સોમવારે પોતાનું અનશન સમાપ્ત ?...
સોનમ વાંગચુકે ઉપવાસ સમાપ્ત કરવા મૂકી ત્રણ શરતો, સંસદ માર્ચને દિલ્હી પોલીસે ન આપી મંજૂરી
દિલ્હીના જંતર-મંતર ખાતે શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈને ભૂખ હડતાળ કરી રહેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવા માટે ત્રણ શરતો જાહેર કર...
દિલ્હી રોહિણીમાં મોટી દુર્ઘટના: ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી બે લોકોનું રેસ્ક્યુ; અનેક ફસાયા હોવાની આશંકા
દેશની રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં બુધવાર, 8 જુલાઈ 2026ની સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રોહિણી સેક્ટર-16માં MCD સ્કૂલની સામે આવેલી એક ચાર માળની ઇમારત અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં ?...
દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, ભૂતપૂર્વ અગ્નિવીરોને મળશે 20 ટકા અનામત
સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા ભૂતપૂર્વ અગ્નિવીરો માટે દિલ્હી સરકારે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે ગ્રુપ-Cની સીધી ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 20 ટકા અનામતન...
પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ વધી, પંજાબ-દિલ્હી-UPમાં EDના દરોડા; ₹100 કરોડ GST કૌભાંડની તપાસ તેજ
પંજાબની ભગવંત માન સરકારના પૂર્વ મંત્રી સંજીવ અરોડાની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોબાઈલ ફોનના બોગસ એક્સપોર્ટ અને GST છેતરપિંડી મામલે પોતાની તપાસ વધુ તેજ બનાવી છે...
જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’નું પ્રદર્શન, પ્રદર્શનકારીની ‘લાલ ડાયરી’એ ખેંચ્યું ધ્યાન
સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે પ્રદર્શન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. પ્રદર્શન માટે શરૂઆતમાં જરૂરી પ્રક?...
અભિજીત દીપકના જંતર-મંતર પ્રદર્શનને દિલ્હી પોલીસની લીલી ઝંડી, શરતો સાથે મંજૂરી
NEET પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના સ્થાપક અભિજીત દીપક શનિવારે (6 જૂન, 2026) સવારે અમેરિકાના બોસ્ટનથી દિલ્હી પહોંચ્યા છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમ?...