દિલ્હીમાં ISISના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3ની ધરપકડ, NIAએ રાખ્યું હતું 3 લાખ રૂપિયાનું ઈનામ
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હીમાં આતંકવાદી નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે અને ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ મોહમ્મદ શ?...
દિલ્હીમાં NIAની મોટી કાર્યવાહી, અનેક સ્થળો પર દરોડા પાડી ISISના ત્રણ ઈનામી આતંકીઓની શોધખોળ હાથ ધરી
દેશની રાજધાની દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા સાથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ સમગ્ર શહેરમાં દરોડા પાડીને શોધખોડ શરુ કરી છે. NIAએ વોન્ટેડ આતંકવાદીઓ પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહ...
PM મોદી બન્યા યુટ્યુબર, લોકોને તેમની ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવા કરી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વડાપ્રધાન લોકોને તેમના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા અને બેલ આઈકોન દબાવવાની અપીલ કરી રહ્યા છે. વડા?...
ISISના આતંકીઓની શોધમાં દિલ્હીમાં અનેક જગ્યાએ NIAના દરોડા, 3 લાખ રૂપિયાનું રાખ્યું ઈનામ
દિલ્હીમાં ISISના આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. NIA દ્વારા ફરાર આતંકવાદીઓની શોધમાં અનેક જગ્યાએ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા છે. આ વોન્ટેડ આતંકવાદીઓ પર NIAએ 3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. જે...
મહિલા શક્તિની જય હો ! દિલ્હી ભાજપ મુખ્ય કાર્યાલયે PM મોદીનું ભવ્ય સ્વાગત, મહિલા કાર્યકરોએ ફૂલોની કરી વર્ષા
મહિલા અનામત બિલ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ બિલ પાસ થતાં મહિલાઓમાં ખુશીની લહેર છે. ભાજપ મહિલા મોરચાએ આજે ભાજપના મુખ્યાલય ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું...
કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય: દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
દિલ્હી સરકારે શિયાળામાં વધતા વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટે મોટો નિર્ણય લીધો છે. આ જ એક્શન પ્લાન હેઠળ દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા બનાવવા પર, વેચાણ, સંગ્રહ અને તેનો ઉપયોગ કર?...
વિશ્વમાં ભારતનો ડંકો.. G20માં મળી નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનને મંજૂરી, જાણો તેનો અર્થ શું છે
જી-20ની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. શનિવારે બેઠકના પહેલા દિવસે જી-20 દેશોએ નવી દિલ્હી લીડર્સ (New Delhi Leaders) ડિક્લેરેશનને મંજૂરી આપી હતી. આ જાહેરનામામાં કુલ 112 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી દિલ?...
CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં આપશે હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાંહાજરી આપશે. દિલ્હી ખાતે G-20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેમા અનેક દેશના પ્રેસિડેન્ટ તથા ઉચ્ચ અધિકારી?...
ક્રિપ્ટોકરન્સીથી લઈને ક્લાયમેટ ફાઈનાન્સિંગ સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા, વાંચો અહેવાલ
ભારતની અધ્યક્ષતામાં 9-10 સપ્ટેમ્બરે G20 સમિટ (G20 Summit) યોજાવા જઈ રહી છે, જેમાં ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, ભારતનું ધ્યાન ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેશન, બહુપક્ષીય ડેવલપ...
ભારતીય વાયુસેના G20 શિખર સમ્મેલન માટે સજ્જ, ફાઈટર જેટ, મિસાઈલથી રખાશે ચાંપતી નજર
ભારતની યજમાનીમાં થઈ રહેલા G20 શિખર સમ્મેલનમાં દુનિયાના 20 દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામા?...