દિલ્હીમાં કોલેજની બહાર યુવતીની સળિયો મારીને કરાઈ હત્યા, આરોપીને ઝડપી લેવાયો
રાજધાની દિલ્હીમાં હત્યાઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે 24 કલાકમાં બે હત્યાઓથી લોકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ ઘટના પોશ એરિયા માલવીય નગર વિસ્તારમાં દિવસ દરમિયાન એક બાળકીની હત્યા કર?...
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધતા પૂરનો ખતરો, યલો એલર્ટ જાહેર, લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર થઈ જતા ફરીવાર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશને જણાવ્યું કે યમુના પરના જૂના લોખંડના રેલવે બ્રિજ પર ગઈકાલે રાત્રે 8 વાગ્યે પાણીનું...
દિલ્હી સવારથી જ પાણી-પાણી, દેશના આ રાજ્યોમાં પણ હવામાન વિભાગે વરસાદની કરી આગાહી
દેશભરમાં ફરી એકવાર ભારે વરસાદને કારણે લોકોના ટેન્શનમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં બુધવારે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 અને 27 જુલાઈએ ઉત્તરાખંડ, હિમા?...
PM મોદીએ દિલ્હીમાં નવા ITPO કોમ્પ્લેક્સમાં કરી હવન અને પૂજા, સાંજે 6.30 વાગ્યે કરશે ઉદ્ઘાટન
G20 ગેનાઇઝેશન (ITPO) કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું છે. ત્યારે આજે ITPO 123 એકડમાં ફેલાય છે. હાલમાં જ તેનું રીડેવલપ કરવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 26 જુલાઈ આ સંદર્ભમાં ઉદ ઘાટન કરશે. અહીં સપ્ટેમ્બરમા?...
દિલ્હીમાં યમુના ફરી ખતરાના નિશાનને પાર, શહેર પર પૂરનું સંકટ, દિલ્હી સરકાર એલર્ટ.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 206.56 મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ હથિનીક?...
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધતા ત્રીજીવાર ખતરાના નિશાનથી ઉપર પહોંચી, પૂરનું જોખમ વધ્યું
દિલ્હીમાં ફરીએકવાર યમુનાનું જળસ્તર વધવાને કારણે લોકોના હ્રદયના ધબકારા પણ વધવા લાગ્યા છે. ગઈકાલે ત્રીજી વખત યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું. ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યે ય...
રેલવેની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવા બદલ દિલ્હીની બંગાળી માર્કેટ મસ્જિદ અને તકિયા બબ્બર શાહને નોટિસ
રેલવેએ દિલ્હીની બે મોટી મસ્જિદો બંગાળી માર્કેટ અને ITO સ્થિત તકિયા બબ્બર શાહને નોટિસ ફટકારી છે. નોટિસમાં રેલવેએ બંને મસ્જિદોના વહીવટીતંત્રને 15 દિવસમાં દબાણ હટાવવા અંગે જણાવ્યું છે. અને જ તેન?...
જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…
આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમા?...
3400 ગુનાઓને ડીક્રિમીનલાઇઝ કરશે જન વિશ્વાસ બિલ, કેન્દ્ર ચોમાસુ સત્રમાં 22 બિલ લાવવાની તૈયારીમાં
જન વિશ્વાસ બિલ 2022 42 કાયદાઓમાં 181 જોગવાઈઓમાં સુધારો કરવા અને ફોજદારી જોગવાઈઓને તર્કસંગત બનાવવા માંગે છે. ફેરફારો માટે 19 મંત્રાલયો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સત્રમાં આ બિલ આવી શકે સરકા...
યમુનાની જળસપાટી વધતાં દિલ્હીના CMનો નિર્ણય, સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ
હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ક?...