નવા સેવા કાયદાનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, દિલ્હી સરકારની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ
દિલ્હી સરકાર હવે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ (દિલ્હી સેવા કાયદા)ને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આને લઈને દિલ્હી સરકારે નવા NCTD (સુધારા) અધિનિયમ, 2023ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કાયદ?...
દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર કેડ સમા પાણી ભરાયાં, જનજીવન થયું અસ્ત-વ્યસ્ત
ભારે વરસાદને લીધે આજે સવારથી ગુરુગ્રામના અમુક ભાગોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. લોકોએ ઠેર ઠેર કેડસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે ઉપર પણ પાણી ભરાઈ જવાના વી?...
દિલ્હીથી પુણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા
શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લે...
સ્વતંત્રતા દિનની ઊજવણી : નર્સ, ખેડૂતો, માછીમારો વડાપ્રધાનના વિશેષ મહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઑગસ્ટને આઝાદી દિને લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી વિશેષ અતિથિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં અંદાજે ૧૮૦૦ લોકોને આમંત...
બીમાર મનમોહનને સંસદમાં લાવવાથી ભાજપ ગુસ્સે ભરાયું, કહ્યું-કોંગ્રેસની આ હરકત દેશ યાદ રાખશે.
રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે INDIA વિપક્ષી મહાગ?...
કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, સેવા અને તકેદારી વિભાગની જવાબદારી આ મંત્રીને સોંપવામાં આવી.
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. https://twitter.com/ANI/status/1688781071981445...
દિલ્હી-NCRમાં થશે વરસાદ! UP અને હિમાચલમાં એલર્ટ, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ.
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ...
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં લાગી ભીષણ આગ, 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી.
દિલ્હી AIIMSમાં ઈમરજન્સી વૉર્ડમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આ દરમિયાન આગને કાબૂમાં લેવા માટે 8 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગના અહેવાલ હવાના વેગે પ્રસરતાં હોસ્પ...
દિલ્હી સર્વિસ બિલ-2023 વિપક્ષોના હોબાળા વચ્ચે લોકસભામાં પસાર.
લોકસભામાં દિલ્હી સર્વિસ બિલ-૨૦૨૩ પસાર થયું હતું. ગૃહમંત્રી અમિત શાહે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો અને દિલ્હીના ઈતિહાસની ચર્ચા કરીને કહ્યું હતું કે દિલ્હીને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવાની માગણ?...
લોકસભામાં અમિત શાહ આકરાપાણીએ, કોંગ્રેસના MPએ કહ્યું કે ચાલો નેહરૂના વખાણ તો કર્યા, શાહે કહ્યું મે નથી કર્યા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે દિલ્હી સેવા બિલ પર સંસદમાં બોલતા કહ્યું કે તેઓ જેનો વિરોધ કરી રહ્યા હતા તે પંડિત નેહરુની ભલામણ હતી. તેમણે કહ્યું કે મોટા નેતાઓએ દિલ્હીને પૂર્ણ રાજ્ય ?...