જ્યારે પીએમ મોદીએ સોનિયા ગાંધીને તેમની તબિયત વિશે પૂછ્યું, કોંગ્રેસ નેતાએ કહ્યું- હું ઠીક છું પણ મણિપુર…
આજે એટલે કે ગુરુવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. સત્રની શરૂઆતમા?...
3400 ગુનાઓને ડીક્રિમીનલાઇઝ કરશે જન વિશ્વાસ બિલ, કેન્દ્ર ચોમાસુ સત્રમાં 22 બિલ લાવવાની તૈયારીમાં
જન વિશ્વાસ બિલ 2022 42 કાયદાઓમાં 181 જોગવાઈઓમાં સુધારો કરવા અને ફોજદારી જોગવાઈઓને તર્કસંગત બનાવવા માંગે છે. ફેરફારો માટે 19 મંત્રાલયો વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સત્રમાં આ બિલ આવી શકે સરકા...
યમુનાની જળસપાટી વધતાં દિલ્હીના CMનો નિર્ણય, સરકારી-ખાનગી શાળાઓ બંધ કરવા આદેશ
હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પૂર પ્રભાવિત વિસ્તારોમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. ક?...
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ મામલે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી
બોમ્બે હાઈકોર્ટે NCP નેતા નવાબ મલિકની જામીન અરજી ફગાવી દીધી છે. તેમણે એક અરજી દાખલ કરીને મેડિકલ કારણોનો હાવલો આપી જામીન માટે અપીલ કરી હતી. નવાબ મલિક મની લોન્ડરિંગ કેસમાં જેલમાં છે. તેઓ મહારાષ્?...
યમુનાના જળ સ્તરે 45 વર્ષનો રેકોર્ડ તોડતા પૂરનો ખતરો વધ્યો, મુખ્યમંત્રીએ તાકીદે બેઠક બોલાવી
દિલ્હીમાં યમુના વધીને 207.55 મીટર થઈ જતા 45 વર્ષના રેકોર્ડને તોડ્યો હતો. યમુનાના વધતા જળ સ્તરને જોતા સીએમ અરવિંદ કેજરીવાલે ઈમરજન્સી બેઠક બોલાવી છે જેમા તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહે?...
હિમાચલ-ઉત્તરાખંડમાં મેઘતાંડવ, યુપી-પંજાબની હાલત પણ દયનીય થઈ, અત્યાર સુધી 91 લોકોનાં મોત
ઉત્તરાખંડને મંગળવારે મોનસૂન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ઘમરોળી નાખ્યું હતું. તેના લીધે ભારે વરસાદ પડ્યો અને પથ્થરો પડવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. આ ઘટનાઓમાં મધ્યપ્રદેશના ત્રણ ગંગૌત્ર...
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં કોઈ ધર્મને ખતરો નથી- NSA અજિત ડોભાલ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે (Ajit Doval) ફરી એકવાર કહ્યુ કે, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડિત રહ્યુ છે. આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી. આ બધું ચોક્કસ લોકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ભા?...
દિલ્હીના મંડાવલીમાં મંદિરની ગેરકાયદે રેલિંગ તોડવા પહોંચ્યું તંત્ર, સ્થાનિકોએ વિરોધ કરતાં હોબાળો
રાજધાની દિલ્હીમાં એક મંદિરની બહાર ગેરકાયદે બાંધકામને લઈને સામાન્ય લોકો અને તંત્ર વચ્ચે ઝઘડો વધી ગયો છે. ગુરુવારે પૂર્વ દિલ્હીના મંડાવલી વિસ્તારમાં શનિ મંદિરની બહાર ગેરકાયદે રેલિંગ તોડવા ...