દિલ્હીમાં બે દિવસ યોજાનાર G20 સમિટનો કેવો છે લોગો-થીમ, ક્યારે અને ક્યાં થશે બેઠક, જાણો સંપૂર્ણ માહિતી
G20 સમિટ 9 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થવાની છે. આ સમિટ બે દિવસ સુધી ચાલશે અને તેમાં G20ના સભ્ય દેશ તેમજ મહેમાન દેશોના પ્રતિનિધિઓ સામેલ થશે. સમિટ દરમિયાન પ્રતિનિધિઓ આર્થિક સુધારા માટે ચર્ચામાં ભાગ...
2 વર્ષની બાળકી માટે AIIMSના ડૉક્ટરો બન્યા ‘દેવદૂત’, શ્વાસ અટકી જતાં ચાલુ ફ્લાઈટમાં બચાવ્યો જીવ
બેંગ્લુરુથી દિલ્હી આવતી ફ્લાઇટમાં હૃદયરોગથી પીડિતાની બે વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ગઇ હતી. ઓક્સિજનના અભાવે તેના શરીરનો રંગ બદલાવા લાગ્યો હતો અને તેનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હતો. આ જ કારણે વ?...
10,000 થી વધુ CCTV, 1500 સુરક્ષા કર્મચારીઓ, દરેક ગતિવિધિઓ પર દેખરેખ, G-20 માટે મહેમાનોના સ્વાગતની તૈયારી
આગામી મહિને રાજધાની દિલ્હીમાં G-20 સમિટની બેઠક યોજાવાની છે. આ બેઠકને લઈને દિલ્હીના ખૂણે ખૂણે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થા માટે 10,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામ...
નવા સેવા કાયદાનું પરીક્ષણ કરશે સુપ્રીમ કોર્ટ, દિલ્હી સરકારની અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ
દિલ્હી સરકાર હવે અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ (દિલ્હી સેવા કાયદા)ને લઈને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આને લઈને દિલ્હી સરકારે નવા NCTD (સુધારા) અધિનિયમ, 2023ને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કાયદ?...
દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર કેડ સમા પાણી ભરાયાં, જનજીવન થયું અસ્ત-વ્યસ્ત
ભારે વરસાદને લીધે આજે સવારથી ગુરુગ્રામના અમુક ભાગોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. લોકોએ ઠેર ઠેર કેડસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે ઉપર પણ પાણી ભરાઈ જવાના વી?...
દિલ્હીથી પુણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા
શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લે...
સ્વતંત્રતા દિનની ઊજવણી : નર્સ, ખેડૂતો, માછીમારો વડાપ્રધાનના વિશેષ મહેમાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫મી ઑગસ્ટને આઝાદી દિને લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે દેશભરમાંથી વિશેષ અતિથિઓની યાદી તૈયાર કરાઈ છે, જેમાં અંદાજે ૧૮૦૦ લોકોને આમંત...
બીમાર મનમોહનને સંસદમાં લાવવાથી ભાજપ ગુસ્સે ભરાયું, કહ્યું-કોંગ્રેસની આ હરકત દેશ યાદ રાખશે.
રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે INDIA વિપક્ષી મહાગ?...
કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, સેવા અને તકેદારી વિભાગની જવાબદારી આ મંત્રીને સોંપવામાં આવી.
સંસદના બંને ગૃહોમાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ દિલ્હીની કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ આતિશીને સેવા અને તકેદારી વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. https://twitter.com/ANI/status/1688781071981445...
દિલ્હી-NCRમાં થશે વરસાદ! UP અને હિમાચલમાં એલર્ટ, જાણો રાજ્યમાં કેવો રહેશે વરસાદ.
દેશના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાજધાની દિલ્હી અને NCR વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તે જ સમયે, IMD એ હિમાચલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ...