‘ભારત એક ધર્મ નિરપેક્ષ દેશ છે, અમારો નિર્દેશ તમામ માટે…’, બુલડોઝર એક્શન વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
દેશમાં ચાલી રહેલી બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ કેસની સુનાવણી...
દિલ્હીમાં દોડશે દેશની પહેલી એર ટ્રેન, 20000000000 ના પ્રોજેક્ટની જાણો ખાસિયત
ભારતે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં એક પગલું આગળ વધાર્યું છે. આવનારા સમયમાં ભારતની પ્રથમ એર ટ્રેન દિલ્હી એરપોર્ટ પર દોડશે. શું તમે જાણો છો કે દુનિયાના કયા દેશોમાં એર ટ્રેનની સ?...
જજ સહિત 50 મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી લૂંટનારો ‘ઠગ’ ઝડપાયો
એક ચોંકાવનારા કિસ્સામાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહિલાઓ સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી પૈસા પડાવી લેનારા આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મુકીમ ખાન તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર ?...
દિલ્હીમાં 3 માળનું મકાન ધરાશાયી, 15થી વધુ લોકો દટાયાની આશંકા, રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું
દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદના કારણે જનજીવન ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરોલ બાગ વિસ્તારમાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઇમારતનો અમુક હિસ્?...
10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનું આયોજન, પ્રથમ તબક્કે 24 બેઠકો પર 219 ઉમેદવાર ચૂંટણી મેદાને
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પ...
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ SCના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કર્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહ દરમિયાન સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું અનાવરણ કર્યું હતું. સુપ્રીમ કોર્ટની 75મી વર્ષગાંઠ નિમિત્તે આ સ?...
‘ગુનેગારો ખુલ્લેઆમ ફરે, જ્યારે પીડીત…’, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનું મોટું નિવેદન
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત મંડપમ ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા ન્યાયતંત્ર રાષ્ટ્રીય પરિષદના સમાપન સમારોહમાં સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને પ્રતીકનું વિમોચન કર્યું. આ દરમિયાન રાષ્ટ્રપ...
દિલ્હીમાં આજથી જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદ, PM મોદી કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સનું આયોજન સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું...
PM મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યો સામાન્ય જનતાને મેસેજ, જાણો સમૃદ્ધ ભારત માટે શું સૂચનો આવ્યા
દેશ આજે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ આજે લાલ કિલ્લા પર 11મી વખત તિરંગો ફરકાવ્યો. આ પછી તેમણે રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ લાલ કિલ્લાના કિલ્લા પરથી સામા?...
ISISનો 3 લાખનો ઈનામી આતંકી દિલ્હીમાં પકડાયો, સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા મોટી સફળતા
દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશિયલ સેલને એક મોટી સફળતા હાથ લાગી. રાજધાનીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ વચ્ચે ખૂંખાર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS) ના મોડ્યુલનો ભાંડાફોડ કરી એક મોસ્ટ વૉન્ટેડ આતં?...