વંદે ભારત બાદ હવે એર ટેક્સી, 7 મિનિટમાં દિલ્હીથી ગુરુગ્રામ પહોંચી જવાશે, જાણો કેટલું ભાડું?
સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે દેશને એર ટેક્સીની ભેટ ટૂંક સમયમાં મળવા જઈ રહી છે. DGCAએ અર્બન એર મોબિલિટી પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. જોકે, સરકાર દ્વારા આ અંગે સત્ત?...
ચૂંટણી પરિણામ પહેલા I.N.D.I.A. ગઠબંધને બોલાવી બેઠક, 1 જૂને દિલ્હીમાં એકત્ર થશે વિપક્ષી નેતા
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે 1 જૂને I.N.D.I.A. ગઠબંધને શીર્ષ નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ચૂંટણીના પરિણામોની સાથે ભવિષ્યની વ્યૂહરચના પર પણ મંથન કરવામાં આવશે. લોકસભા ચૂંટણીન...
સુપ્રીમ કોર્ટે કેજરીવાલને આપ્યા 1 જૂન સુધીના વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર કરી શકશે
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ સંબંધીત મની લોન્ડ્રિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી દીધો છે. કેજરીવાલને 1 જૂન સુધી જામીન આપી દીધા છે...
કેજરીવાલને મોટો ઝટકો, ન મળી રાહત, હાઈકોર્ટે ફગાવી ધરપકડ સામેની અરજી
દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો. આ અરજી જામીન માટે નથી ?...
અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી પૂર્ણ, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડના વિરોધમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેમની ધરપકડને પડકારવામાં આવી હતી. આ દરમિયાન દિલ્હી હાઈ?...
દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ બાદ વધુ એક મંત્રી ફસાયા, પૂછપરછ માટે EDનું તેડું
દિલ્હી લીકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત બે મોટા નેતાઓની ધરપકડ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હી સરકારના વધુ મંત્રીઓ પર કડક કાર્યવાહી કરવાની તૈ?...
કેજરીવાલને ન મળી રાહત, 1 એપ્રિલ સુધી જેલમાં જ રહેશે, કોર્ટે ફરી ઈડીને સોંપ્યાં
દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર...
અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી પદેથી હટાવવાની અરજી હાઈકોર્ટમાં ફગાવી દેવામાં આવી છે. વાત જાણે એમ છે કે, દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે આ એક રાજકીય મામલો છે, જે ન્યાયતં...
પીએમ મોદીની વધુ એક ગેરંટી થઈ શકે છે પૂરી, દેશમાં આજે લાગુ પડી શકે છે CAA
નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને મોટી માહિતી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સિટીઝન એમેંડમેન્ટ એક્ટ નિયમોને સૂચિત કરી શકે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગયા મહિને કહ્યું હતું કે ?...
“અરવિંદ કેજરીવાલ 16 માર્ચે કોર્ટમાં હાજર થાય”, EDની ફરિયાદ પર દિલ્હીના મુખ્યમંત્રીને કોર્ટનુું સમન્સ
દારુ કૌભાંડ સાથે જોડાયેલા મામલામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ફરિયાદ પર, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ગુરુવારે અરવિંદ કે?...