ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે મતદાન કર્યુ
ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે નડિયાદ ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું. અને તેઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી. દેવુસિંહે જીતનો આશાવાદ વ્યક્ત કર?...
જાહેરસભા અને પ્રચંડ સમર્થન સાથે વિજય સંકલ્પ રેલી સાથે ખેડા લોકસભાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે ઉમેદવારીપત્ર ભર્યું
આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે આજે મંગળવારે વિજય મૂહુર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું છે. આ પહેલા નડિયાદ શહેરમાં જંગી ?...
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના સમર્થનમાં મધ્ય ગુજરાત માલધારી સમાજનું મહા સંમેલન મળ્યું
આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થવાનું છે.ત્યારે ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ મતદારોનો વ્યાપક સંપર્ક કરી રહ્યા છે...
ભાજપના સ્થાપના દિવસે ખેડા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નિવાસસ્થાને ધ્વજ ફરકાવી ઘેર ઘેર સંપર્કનો શુભારંભ કર્યો
ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે નડીયાદ સ્થિત પોતાના નિવાસસ્થાને પાર્ટીનો ધ્વજ ફરક...
નડિયાદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બૂથ પ્રમુખોનું સંમેલન યોજી માર્ગદર્શન આપ્યું
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી નડિયાદમાં ખેડા સંસદીય બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર્થે અને બેઠકને જંગી બહુમતીથી ચૂંટી લાવવા બૂથ પ્રમુખોને માર્ગદર્શન આપવા સંમેલન યોજા?...
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ડાક સમુદાય વિકાસ કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું
સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે અંત્યોદય શ્રમિક સુરક્ષા વીમા યોજના અંતર્ગત રૂ.10 લાખના ચેકનું વિતરણ કરવામાં આવ્યુ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ભ?...
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં ખેડા જિલ્લા દિશા સમિતિની બેઠક યોજાઇ
કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, માતર ધારાસભ્ય તથા કપડવંજ ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અમિત, જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં જિ?...
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મ...
જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે સંતરામ મહારાજના ૧૯૩મા સમાધિ મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિશ્વ પ્રસિદ્ધ શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે દિવ્ય મહાઆરતી અને સાકર વર્ષાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા ...
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ
કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કઠલાલ તાલુકાના ગોગજીપુરા ગામે ૭૫મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ. ધ્વજવંદન કાર્યક્રમ બાદ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ...