મફત યોજનાઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું – રોજગાર સર્જનને આપો પ્રાથમિકતા
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે ચૂંટણીલક્ષી મફત યોજનાઓ (Freebies) અંગે રાજ્યોને સખત સંદેશ આપતા કહ્યું છે કે આ પ્રકારની યોજનાઓનો આર્થિક ભાર આખરે કરદાતાઓ પર જ પડે છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટમા?...