રિયાધમાં ટ્રમ્પે સાઇન કરી ઐતિહાસિક ડીલ, અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે 142 અબજ ડોલરનો રક્ષા કરાર
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના રિયાધ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે ઐતિહાસિક ડીલ સાઈન કરી છે. અમેરિકા અને સાઉદી અરેબિયાએ લગભગ 142 અબજ ડોલરના રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઈ...
ભારતનું અમેરિકા સામે મોટું એક્શન! બે વસ્તુઓ પર ટેરિફ વધારવા માટે WTOમાં નાખી ધા
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલેલા તણાવમાં યુએસએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયત્નોથી બનેં દેશો વચ્ચે યુદ્ધ વિરામ/સિઝફાયર થયું છે. આ બાબતે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોસ્ટ કરી...
યુદ્ધ વિરામ! અમેરિકાએ ભારત-પાક વચ્ચે કરી મધ્યસ્થી, ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરતા કહી દિધી આ મોટી વાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. https://twitter.com/realDonaldTrump/s...
વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી આ મોટી ઓફર
ભારતે અમેરિકા સાથે પોતાનો ટેરિફ તફાવત ઘટાડી 4 ટકા સુધી કરવાની ઓફર મૂકી છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ તફાવત આશરે 13 ટકા છે. સુત્રોના અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં જ આ મ...
કાયદામાં રહેજો નહીંતર ગ્રીન કાર્ડ રદ કરીશું, અમેરિકાની વધુ એક ચેતવણીથી હજારો ભારતીયો ચિંતામાં
અમેરિકામાં હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત વિશ્વભરના ગ્રીન કાર્ડ ધારકોનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. ટ્રમ્પ સરકારે તેમને ચેતવણી આપી છે કે, જો તેઓ કાયદામાં નહીં રહે તો તેમની પરમેનન્ટ રેસિડે...
વિદેશી ફિલ્મો પર ટ્રમ્પની ટેરિફ સ્ટ્રાઇક, અમેરિકાની બહાર બનતી ફિલ્મો પર લગાવ્યો 100 ટકા ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફિલ્મ ઉદ્યોગ અને ન્યાય વ્યવસ્થાને લઈને બે મોટા નિવેદનો આપ્યા છે: ફિલ્મ ઉદ્યોગ પર 100% ટેરિફનો નિર્ણય: ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકાની બહાર બનેલી બધી ફિલ્...
ભારતને મળ્યો અમેરિકાનો સાથ, પહેલગામ હુમલા પર આવ્યું મોટું નિવેદન
અમેરિકાએ ભારતમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે તે આ દુઃખદ ઘડીમાં ભારતની સાથે ઉભું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું, 'જેમ કે રાષ્ટ્રપતિ ટ્?...
ભારત સહિત 75 દેશોને રાહત, ચીન પર 125 ટકા લગાવ્યો ટેરિફ, અમેરિકાના રાષ્ટ્રપતિની મોટી જાહેરાત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના ઉત્પાદનો પર 125 ટકા આયાત ડ્યુટી લાદવાની જાહેરાત કરીને ચીન પર મોટો આર્થિક પ્રહાર કર્યો છે. અગાઉ અમેરિકાએ આ દર વધારીને 104 ટકા કર્યો હતો. આ પછી ચીને પણ અ?...
ભારત પર આજથી ટ્રમ્પનો 26% ટેરિફ લાગુ, જાણો કઈ-કઈ વસ્તુની નિકાસ પર થશે અસર?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યું છે. જે આજથી લાગુ થશે. જેમાં ભારત પર 26 % ટેરિફ લાદવામાં આવ્યું છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફના ક?...
ભારત સહિત આ દેશોમાં ટેરિફ ઘટશે? ડોનાલ્ડ ટ્રમ્પ લઈ શકે મોટો નિર્ણય
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર તેમની વેપાર નીતિઓને લઈને ચર્ચાઓમાં છે. આ વખતે તેમણે નવી ટેરિફ નીતિ હેઠળ ભારત, ઇઝરાયલ અને વિયેતનામ જેવા મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદારો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે. 2 ?...