PM મોદીની મોટી ચેતવણી : અલ નીનો, સાયબર ફ્રોડ અને ડ્રગ્સના ખતરાથી રાજ્યોને સતર્ક રહેવા અપીલ
PM મોદીએ ગુરુવારે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે યોજાયેલી NITI Aayogની 11મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ વર્ષની બેઠકનો મુખ્ય વિષય "2047 સુધીમાં વિકસિત ભારત માટે ...
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની મજબૂત આર્થિક છલાંગ, GDP 7.7% અને GVA 7.9% વધ્યો
ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ એક મજબૂત પ્રદર્શન નોંધાવ્યું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રોવિઝન?...
ગુજરાત MSME ક્ષેત્રે અગ્રેસર : 30 લાખથી વધુ ઉદ્યમ નોંધણી, ₹2310 કરોડથી વધુ સહાયનું વિતરણ
ગુજરાત રાજ્ય ઉદ્યોગ અને સાહસિકતાના ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવી રહ્યું છે. MSME (માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ) ક્ષેત્રમાં ગુજરાતે નોંધપાત્ર પ્રગતિ કરી ?...
ગુજરાત બન્યું રોકાણકારોની પહેલી પસંદ : ગાંધીનગર બેઠકમાં ₹1600 કરોડથી વધુના રોકાણને મંજૂરી
ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે સૌથી આકર્ષક ગંતવ્ય બની રહ્યું છે. ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હ?...
ભારતમાં GST વસૂલાતે બનાવ્યો નવો રેકોર્ડ : માર્ચમાં 8.8% વૃદ્ધિ, 2 લાખ કરોડને વટાવી ગઈ
ભારતના મજબૂત આર્થિક પરિબળો વચ્ચે Goods and Services Tax (GST) વસૂલાતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. માર્ચ 2026 દરમિયાન કુલ GST વસૂલાત 8.8 ટકા વધીને ₹2,00,064 કરોડ થઈ ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન ₹1,83,845 કરોડ ?...
GIFT City: ભારતનું વૈશ્વિક નાણાકીય હબ બની રહ્યું છે, આર્થિક શક્તિમાં મોટો ઉછાળો
ગાંધીનગરમાં સ્થિત GIFT City આજે ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ઇકોસિસ્ટમમાં દેશને અગ્રણી સ્થાન અપાવતું આ કેન્દ્ર ભારતની ?...
બજેટ 2026માં યુવાઓના સ્કિલ વિકાસ પર ખાસ ફોકસ, MSME, મેડિકલ હબ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે મોટો લાભ : નિર્મલા સીતારમણ
લોકસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ અંગેની ચર્ચાનો જવાબ આપતા જણાવ્યું કે આ વખતનું બજેટ દેશના દરેક સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તે...
2025-26 માં ભારતીય અર્થવ્યવસ્થા માટે સંભાવનાઓ અપાર, RBI એ પોતાના વાર્ષિક રિપોર્ટમાં કર્યો ઉલ્લેખ
ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા 2024-25 માટેના વાર્ષિક અહેવાલમાં આ વખતે કેટલીક મહત્વની બાબતો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવી છે – ખાસ કરીને વ્યાજદરો અંગેના સંકેતો અને ભારતીય અર્થતંત્રના ભવિષ્ય અં?...
ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...
દેશના ‘આર્થિક વૃદ્ધિદર’ માટે આરબીઆઈએ રજૂ કર્યું આશાવાદી અનુમાન
વીતેલા વર્ષની સાથે નવા વર્ષને વધાવવા માટે દુનિયા આખી તૈયારીઓ કરી રહી છે ત્યારે દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ દેશના આર્થિક વિકાસદર મુદ્દે મહત્ત્વનું અનુમાન વ્યક્ત કર્યું ...