RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, EMIમાં રાહતની આશા રાખનારાઓને ઝટકો
ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પૂર્ણ થયા બાદ દેશના કરોડો લોનધારકો અને રોકાણકારોની નજર જે નિર્ણય પર હતી તે જાહેર કરવામાં આવ્યો છે. RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યા વગર ?...