AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ફેબ્રુઆરી 2025ના રોજ પેરિસમાં યોજાયેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એક્શન સમિટમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે AI દ્વારા આપણા જીવનમાં લાવવામાં આવતા સકારાત્મક ફેરફાર?...
ભારત-બાંગ્લાદેશના સંબંધો સુધારવા માટે યુનુસ સરકારના પ્રયાસ, એસ. જયશંકર સાથે બેઠક કરશે વિદેશ સલાહકાર
આવતા અઠવાડિયે બાંગ્લાદેશના વિદેશ સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈન ઓમાનની રાજધાની મસ્કતમાં યોજાનારી ઇન્ડિયન ઓશન કોન્ફરન્સ દરમિયાન ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરને મળે તેવી શક્યતા છે. આ બેઠકની ?...
Coldplay Concert સફળ રહ્યા પછી પીએમ મોદીએ કહ્યું દેશમાં ‘કોન્સર્ટ ઈકોનોમી’ના છે ઘણા બધા સ્કોપ…
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ યોજાયેલો કોલ્ડપ્લે કોન્સર્ટ સુપર હીટ રહ્યો હતો. આ કોન્સર્ટથી અનેક લોકોને રોજગારી મળી હતી. તેમજ અમદાવાદના અર્થતંત્રને પણ મોટો ફાયદો થયો હતો. વડાપ્રધાન નરેન...
‘જ્યારે મનમોહન બોલે છે તો દુનિયા સાંભળે છે…’ બરાક ઓબામાએ પુસ્તકમાં કર્યા હતા વખાણ
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર સમગ્ર દેશમાં દુઃખનો માહોલ પેદા કરે છે. તેઓ માત્ર ભારતના એક પ્રભાવશાળી નેતા જ નહીં પરંતુ વિશ્વના એક શ્રેષ્ઠ આર્થિક વિચારકોમાંનું એક નામ પણ હતા. 1991?...
અર્થતંત્ર, ફુગાવો અને વ્યાજ દરો અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણનો જાણો શું છે અભિપ્રાય?
દેશમાં છૂટક મોંઘવારી આસમાને પહોંચી રહી છે. આ માટે શાકભાજીના ભાવમાં વધારો મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે. ડિસેમ્બર 2024માં RBI દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કાપની અપેક્ષાઓ પણ ઠપ થઈ ગઈ છે. અર્થતંત...
PM મોદીને ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઈજર’ એવોર્ડ મળ્યો, કહી આ વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર – ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર એવોર્ડથી સન્માનિત કર્યા છે. PM મોદી આ સન્માન મેળવનાર બીજા વિદેશી મહાનુભાવ બન્યા છે. આ ?...
તમારા લોનની EMI સસ્તી થશે કે મોંઘી તેનો થયો ખુલાસો, જાણો RBI ગવર્નરે શું માહિતી આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોંઘવારી સામેની લડાઈ ચાલુ રહેશે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠક બાદ પોતાના નિર્ણયમાં આનો સંકેત આપ્યો છે. આરબીઆઈ એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્...
ઉપલબ્ધિઓ ભરેલો રહ્યો અમેરિકાનો પ્રવાસ, સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ શેર કર્યો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસની અમેરિકા મુલાકાતને ખૂબ જ ઉપયોગી ગણાવી છે. વડાપ્રધાન મોદી આજે મોડી સાંજે ભારત પરત ફરી રહ્યા છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ લખી હતી અને ત...
ભારત જે પણ કરે છે તે નવો રેકોર્ડ બની જાય છે, PM મોદીએ પોલેન્ડમાં કેમ આવું કહ્યું ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની 2 દિવસના પ્રવાસે છે. તે 21 અને 22 ઓગસ્ટે પોલેન્ડમાં રહેશે અને ત્યારબાદ 23 ઓગસ્ટે યુક્રેન જવા રવાના થશે. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં ભારતીય સમુદાયના લોકોને સંબો?...
મોદીની ઓસ્ટ્રિયા મુલાકાતથી ભારતને શું ફાયદો થશે?
વિકાસ સાધવો હોય તો માત્ર મોટા દેશોનો જ નહીં નાના નાના દેશોના સાથ, સહકાર અને સહયોગ પણ જરૂરી બને છે. નાના દેશો ઘણી વખત બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત ?...