click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
Gujarat

લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત

Last updated: 2025/05/16 at 3:19 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  નાણાકીય નીતિ સમિતિ તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લઈ રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. જેના લીધે લોન ધારકોને રાહત મળી શકે છે.

Contents
આરબીઆઈ લોન ધારકોને  દિવાળી ભેટ આપી શકે છેઆરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કર્યું

આરબીઆઈ લોન ધારકોને  દિવાળી ભેટ આપી શકે છે

આ ઉપરાંત આરબીઆઈ દ્વારા જૂનથી દિવાળી સુધી  0.50 ટકાનો ઘટાડો નિશ્ચિત માનવામાં આવે છે. આરબીઆઈ સમિતિની બેઠક પહેલા જ 0.25 ટકાના ઘટાડા પર સર્વસંમતિ થઈ ગઈ છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં અથવા સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં યોજાનારી બેઠકમાં આરબીઆઈ દ્વારા રેપો રેટમાં બીજો ઘટાડો શક્ય છે. દિવાળી પણ 20 ઓક્ટોબરે છે.  ત્યારે આરબીઆઈ લોન ધારકોને  દિવાળી ભેટ આપી શકે છે.

આ ઉપરાંત મહિનાની શરૂઆતમાં એસબીઆઇના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું  કે જૂન અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી બેઠકોમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે, જ્યારે નાણાકીય વર્ષ 2026 ના બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ શક્ય છે.

આરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કર્યું

ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ ફેબ્રુઆરીથી રેપો રેટ ઘટાડવાનું શરૂ કર્યું છે. ત્યારથી  બે બેઠકોમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આના કારણે રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો છે. નાણાકીય નીતિ સમિતિ (MPC)માં 6 સભ્યો છે. આરબીઆઈ ની બેઠક દર બે મહિને યોજાય છે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિની બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું છે. જે મુજબ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Auto Loan, economy, EMI, gujarti news, home loan, interest rate, Loan holders, Monetary Policy Committee, oneindianews, RBI, repo rate, topnews, આરબીઆઈ, લોન ધારકો

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 16, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી સફળતા, 24 કલાકમાં 6 આતંકીઓ ઠાર, આઠની શોધખોળ શરૂ
Next Article Zero Tariffs નો અર્થ શું છે ? શું ટેક્સ વગર વેચાશે અમેરિકન સમાન? જાણો ટેરીફની અસલી ગેમ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?