જૌહર યુનિવર્સિટીથી જમીન કબજાના કેસ સુધી, ફરી ચર્ચામાં આઝમ ખાન; EDની કાર્યવાહીથી રાજકારણ ગરમાયું
ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક સમયે સમાજવાદી પાર્ટીના સૌથી શક્તિશાળી નેતાઓમાં ગણાતા આઝમ ખાન ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી, જમીન કબજાના કેસો અને જૌહર ટ્રસ્ટ ?...
મહાદેવ બેટિંગ એપ કેસમાં મોટી સફળતા : ફરાર પ્રમોટર સૌરભ ચંદ્રાકર મસ્કતમાં ઝડપાયો, ભારત લાવવાની તૈયારી
મહાદેવ ઓનલાઈન બુક બેટિંગ કેસમાં ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર અને મહાદેવ ઓનલાઈન બેટિંગ નેટવર્કના મુખ્ય પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રાકરને ઓમાનમાં કસ્ટડીમાં લેવ?...
મમતા બેનર્જીને મોટો ઝટકો : EDએ TMC સાથે જોડાયેલા 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા, જેમાં 440 કરોડ રૂપિયા જમા છે
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની રાજકીય અને સંગઠનાત્મક મુશ્કેલીઓ વચ્ચે હવે નાણાકીય મોરચે મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મમ?...
અભિષેક બેનર્જીની મુશ્કેલીઓમાં વધારો: CIDનું સમન્સ, EDની 11 કલાક પૂછપરછ બાદ ફરી કાયદાકીય ઘેરાવ
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર મોટો રાજકીય અને કાયદાકીય વિવાદ સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ, સાંસદ અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને ર?...
પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ : TMC ધારાસભ્ય મદન મિત્રાનાં ઠેકાણાં પર દરોડા
પશ્ચિમ બંગાળમાં ચર્ચાસ્પદ મ્યુનિસિપલ ભરતી કૌભાંડ (Municipal Recruitment Scam) મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને પોલીસ દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કમરહાટી વિસ્તાર?...
શાપર-હડમતાળાની ફાર્મા કંપનીમાં EDની મોટી કાર્યવાહી, હવાલા કૌભાંડની તપાસથી ખળભળાટ
રાજકોટ નજીક આવેલા શાપર-હડમતાળા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગુરુવારે વહેલી સવારથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીથી ભારે ચકચાર મચી ગઈ છે. કેન્દ્રિય તપાસ એજન્સીની ટીમે એક જાણીતી ફાર્?...
કેરળમાં EDની મેગા કાર્યવાહી : પૂર્વ મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના પરિસરો પર દરોડા, મની લોન્ડરિંગ કેસમાં તપાસ તેજ
કેરળના રાજકારણમાં મોટા ફેરફારો સૂચવતા સમાચાર સામે આવ્યા છે, જ્યાં પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વિપક્ષના નેતા પિનારાઈ વિજયન સાથે જોડાયેલા અનેક સ્થળોએ એકસાથે દ...
પશ્ચિમ બંગાળમાં EDનો મોટો એક્શન : ખંડણી રેકેટ મામલે કોલકાતા-મુર્શિદાબાદમાં દરોડા, પૂર્વ DCPના ઘરમાં તાળું તોડી તપાસ
પશ્ચિમ બંગાળમાં કથિત ખંડણી (તોડબાજી) રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે વહેલી સવારે મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોલકાતા અને મુર્શિદાબાદમાં એકસાથે અનેક સ્...
કોલસા ચોરી કેસમાં ED ની મોટી કાર્યવાહી, I-PAC ડિરેક્ટર વિનેશ ચંદેલની ધરપકડ
સોમવારે (૧૩ એપ્રિલ, ૨૦૨૬) દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ચૂંટણી વ્યૂહરચનાકાર કંપની I-PAC ના ડિરેક્ટર વિનેશ ચંદેલની ધરપકડ કરી હતી. તેમના પર પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડમાં મની લોન્ડરિંગ?...
NewsClick પર EDનો મોટો એક્શન : FEMA હેઠળ ₹184 કરોડનો દંડ, સ્થાપક પ્રબીર પુરકાયસ્થ પણ નિશાન પર
નાણાકીય બાબતોની તપાસ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ વિવાદાસ્પદ ન્યૂઝ વેબસાઇટ NewsClick અને તેના સ્થાપક એડિટર-ઇન-ચીફ Prabir Purkayastha સામે વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA – Foreign Exchan...