બાયજૂસના માલિકે પગાર ચૂકવવા 1.20 કરોડ ડોલરની લોન લીધી, બે આલીશાન ઘર ગિરવે મૂક્યા
દેશમાં સૌથી મોટા એડટેક પ્લેટફોર્મ બાયજૂસ માં પરિસ્થિતિ દિવસેને દિવસે વિકટ બનતી જઈ રહી છે અને કંપનીનું આર્થિક સંકટ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, બાયજૂસની પાસે પોતાના કર્મચા?...
EDની સત્તાઓની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, કેન્દ્ર સરકારે પણ દાખલ કરવો પડશે જવાબ
EDની સત્તાઓની સમીક્ષા માટે હવે સુપ્રીમ કોર્ટમાં નવી બેંચનું ગઠન કરવામાં આવશે. મામલાની સુનાવણી કરી રહેલ વર્તમાન બેંચમાં સામેલ જસ્ટિસ સંજય કિશન કૌલ આગામી માસે સેવાનિવૃત થતા હોય તેમણે પોતાની ?...
EDના રડાર પર અભિનેતા પ્રકાશ રાજ, 100 કરોડના આ કૌભાંડમાં અનેકને છેતર્યા
બોલિવૂડના જાણીતા અભિનેતા પ્રકાશ રાજને ED દ્વારા તપાસ માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. EDએ પ્રકાશ રાજને પૂછપરછ માટે 10 દિવસમાં હાજર થવા કહ્યું છે. ED દ્વારા જાહેર કરાયેલા સમન્સને કારણે પ્રકાશ રાજ વ?...
વિશ્વકપ પૂરો થતા જ EDએ ક્રિકેટરોને લીધા નિશાને, બે પૂર્વ સ્પીનરોને ત્યાં ત્રાટક્યું
ભૂતપૂર્વ ક્રિકેટરો શિવલાલ યાદવ અને અરશદ અયુબ અને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જી વિનોદની શોધખોળ હાથ ધરી છે. હૈદરાબાદમાં ઉપ્પલ સ્ટેડિયમના બાંધકામમાં ભ્રષ્ટાચાર અંગે તેલંગ...
સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે....
EDએ પકડ્યું બાયજુનું મોટું કારસ્તાન , 9000 કરોડની ઉચાપતનો ખુલાસો થયો
બાળકોને ડિજિટલ શિક્ષણ આપતી કંપની BYJU’s ફરી આફતમા ફસાઇ છે. આ વર્ષની શરૂઆતમાં EDએ બાયજુ સાથે સંકળાયેલી ઓફિસો અને અન્ય જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. કંપની સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો અને ડિજિટલ ડેટા ?...
કેજરીવાલે સમન્સને અવગણ્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ શુ કરી શકે ? ઈડી પાસે કેવા કેવા છે વિકલ્પ
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પાઠવેલા સમન્સની અવગણના કરવા બદલ, રાજકારણ શરૂ થયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગઈકાલ ગુરુવારને 2 નવેમ્બરના રોજ, ...
અરવિંદ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર નહીં થાય, મધ્યપ્રદેશમાં પંજાબના CM સાથે કરશે રોડ શો
દિલ્હીમાં લીકર કૌભાંડને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હવે અરવિં?...
જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સહિત અન્ય લોકોની 538 કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને તેમના પરિવારના સભ્યો તેમજ કંપની સામે મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ બુધવારે આ અંગે માહિતી આપી હતી. જેટ એરવેઝના સ્થાપક નરે?...
અરવિંદ કેજરીવાલને દારુ કૌંભાડ કેસમાં EDનુ તેડુ, 2 નવેમ્બરે પુછપરછ માટે બોલાવ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એ દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે. સીએમ અરવિંદ કેજરીવાલને આગામી 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ પહેલા...