‘યુદ્ધવિરામ’ સમાપ્ત! ટ્રમ્પ સામે એલન મસ્કનું વલણ નબળું પડી ગયું, સોશિયલ મીડિયા પોસ્ટ પર વ્યક્ત કર્યો અફસોસ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચેના બગડેલા સંબંધો હવે પાટા પર આવી ગયા હોય તેવું લાગે છે. એલોન મસ્કે પોતે સંબંધો સુધારવા માટે પહેલ કરી છે. ટ્રમ્પ સાથેન?...
Elon Muskએ સોશિયલ મીડિયા પર કરાવ્યો પોલ, 80% લોકોનું મળ્યુ સમર્થન
ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્ક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની દોસ્તી હવે તૂટી ચૂકી છે, અને બંને વચ્ચે સતત આકરા પ્રહારો થઈ રહ્યા છે. બંને પક્ષમાંથી કોઈ પણ પછાત પડવા તૈયાર નથી...
દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ સાથે PM મોદીએ કરી ટેલિફોનિક ચર્ચા, જાણો કયા-કયા મુદ્દે વાત થઇ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના CEO એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર ચર્ચા કરી હતી. આ વાતચીત દરમિયાન એવિએશન, ઈલેક્ટ્રિક વાહનો, નવીન ટ?...
ટેસ્લા ભારતમાં પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં લોન્ચ કરી શકે, કિંમત હશે માત્ર આટલી
ભારતમાં ટેસ્લા કંપનીનું આગમન થવા જઈ રહ્યા છે. એક અહેવાલમાં જણાવાયું છે કે ટેસ્લાની એન્ટ્રી આ વર્ષે એપ્રિલ 2025 માં થશે. અત્યાર સુધી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો કે જો ટેસ્લા ભારતમાં આવશે ત?...
ભારતમાં કાર વેચવી અશક્ય, ટેસ્લાએ ફેક્ટરી ન ખોલવી જોઈએ: ટ્રમ્પનો ઈલોન મસ્કને નિર્દેશ
વિશ્વની અગ્રણી ઈવી ઉત્પાદક ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયાની જાહેરાત સાથે વિસ્તરણ યોજના રજૂ કરતાં જ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે નારાજગી દર્શાવી છે. તેમણે ઈલોન મસ્કના આ નિર્ણયને અયોગ્ય ગણાવ?...
ISRO ની વધુ એક સફળતા, એલોન મસ્કના રૉકેટ દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો, ઈન્ટરનેટની સુવિધામાં વધારો થશે
એલોન મસ્કની સ્પેસએક્સ રૉકેટે ISROના GSAT 20 સેટેલાઈટ લોન્ચ કર્યો છે. જેનો હેતું દૂરના વિસ્તારોમાં ડેટા અથવા ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાનો છે. સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ લોન્ચિંગની સમગ્ર જાણકાર...
PM મોદી X પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા, એલોન મસ્કે આપ્યા અભિનંદન
ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એલોન મસ્કએ શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશ્વમાં સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મ?...
શું એલોન મસ્ક ભારતમાં રોકાણ પર પાછા પગલાં કરશે? પહેલી ટુર કેન્સલ થઈ
વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી ફરી એકવાર રોકી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ભારતમાં તેમની રોકાણ ય?...
પહેલા એડલ્ટ કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવી, હવે લાઈક્સને ખાનગી બનાવવામાં આવી, એલોન મસ્કે X માં કર્યા મોટા ફેરફારો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નવું અપડેટ આવ્યું છે, જે પહેલા Twitter તરીકે ઓળખાતું હતું. એલોન મસ્ક લાંબા સમયથી X પર લાઈક્સને ખાનગી બનાવવાની વાત કરી રહ્યા હતા. આખરે આ ફીચરને લાઈવ કરવામાં આવ્યું છે...
એલન મસ્કની યાત્રા મુલતવી, આવતીકાલે ભારત નહીં આવે ટેસ્લાના માલિક
ટેસ્લાના CEO એલન મસ્કની ભારત મુલાકાતને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, એલન મસ્કની ભારત મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. મસ્ક 21-22 એપ્રિલે ભારતમાં આવે તેવી અપેક્ષા હતી. આ દરમિયાન તે?...