મતદાન પૂર્વે તેલંગાણામાં કારમાં 5 કરોડ કેશ લઈ જતાં 3 ઝબ્બે, 5 રાજ્યોમાં કુલ 1760 કરોડ જપ્ત કરાયા
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે 30 નવેમ્બરે મતદાન થવાનું છે. આ દરમિયાન ચૂંટણી પ્રચાર વખતે ગુરુવારે પોલીસે રંગારેડ્ડીના ગચ્ચીબાઉલીથી એક કારમાં 5 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. જ્યારે કારચા...
ભારત માટે રાહુ અને કેતુ સમાન છે રાહુલ ગાંધી અને કોંગ્રેસ : અમિત શાહના જોરદાર વળતા પ્રહારો
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના આજથી બે દિવસ બાકી રહ્યા છે. આજે (ગુરૂવારે) ચૂંટણી પ્રચારના આખરી દિવસે, ભાજપ અને કોંગ્રેસ 'એડી-ચોટી'નું જોર લગાડી રહ્યાં છે. સામ સામા પ્રહારો થઈ રહ્યાં છે. રાહુલ ગાંધ?...
શિયાળામાં કેટલું પાણી પીવું જોઈએ, શું ઓછું પાણી પીવાથી બીમારી થઈ શકે છે?
શિયાળાની શરુઆત થઈ ચૂકી છે. જો આ ઋતુમાં કોઈ વસ્તુ પર સૌથી વધારે અસર થાય છે તો તે છે પાણીપીવાની આપણી રીત. હંમેશા લોકો વિચારે છે કે, આપણા શરીરને શિયાળામાં પાણીની જરુર ઓછી હોય છે પરંતુ આવું નથી. ઠંડ?...
કાશ્મીરમાં તોયબાના બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર, જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં આતંકવાદીઓ સામે જે ઓપરેશન હાથ ધરાયું હતું એમાં લશ્કર-એ-તોયબાના બે આતંકીઓ ઠાર થયા હતા. વધુ એક જવાન શહીદ થયા હતા. બે દિવસમાં કુલ પાંચ જવાનો આ ઓપરેશન શહીદ થયા હતા....
ગુરુદ્વારાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથ વચ્ચે અથડામણ : એક કોન્સ્ટેબલનું મૃત્યુ
અહીં આવેલા ઐતિહાસિક ગુરુદ્વારા બેર સાહીબની સામેની બાજુએ આવેલા ગુરુદ્વારા અકાલ બંગાના કબજા માટે નિહંગ શિખોનાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં તે રોકવા ગયેલા ૭ પોલીસ કોન્સ્ટેબલો ઉપર ઝાડ પર બેઠેલ?...
શિવસેના MLAને ગેરલાયક ઠેરવવાનો કેસ: સતત ત્રીજા દિવસે સુનાવણી, શિંદે જૂથના વકીલે પૂછ્યા અનેક સવાલ
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના મામલાની સુનાવણી ગુરુવારે સતત ત્રીજા દિવસે ચાલી હતી. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સવારે 11 વાગ્યે વિધાન ભવનમાં સુનાવણી શરૂ કરી હત?...
ICCએ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી માર્લન સેમ્યુઅલ્સ પર લગાવ્યો 6 વર્ષનો પ્રતિબંધ, જાણો શું છે કારણ
વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિકેટ માર્લન સેમ્યુઅલ્સ પર ICCએ 6 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો છે. સેમ્યુઅલ્સે ઘણી વખત વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં?...
દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ?...
ખાલિસ્તાની આતંકી પન્નૂની અમેરિકામાં હત્યા થવાની હતી, એફબીઆઈએ કાવતરુ નિષ્ફળ બનાવ્યુ
અમેરિકન તપાસ એજન્સી એફબીઆઈએ ભારત સામે છાશવારે ઝેર ઓકતા ખાલિસ્તાની આતંકી ગુરુપતવંત સિંહ પન્નૂની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. એફબીઆઈનુ કહેવુ છે કે, પન્નૂની અમેરિકાની ધર...
Deepfake લોકતંત્ર માટે નવો ખતરો, સરકાર નવા નિયમ લાવશે: મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય સંચાર અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે Deepfakeને લોકતંત્ર માટે નવો ખતરો ગણાવતા કહ્યું કે, સરકાર તેનો સામનો કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. મંત્રીએ Deepfake મુદ્દે સોશિયલ...