સુરોની મલિકા આશા ભોંસલેનું નિધન : સંગીત જગતમાં શોકની લહેર, સાદગી ભરેલી અંતિમ વિદાયે ભીનાં કર્યા દિલ
ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ દિવસ છે. સુરીલી અવાજથી દાયકાઓ સુધી કરોડો દિલોમાં રાજ કરનાર આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમના નિધનથી માત્ર સંગીત ઉદ્યોગ જ નહીં, પરંતુ સમગ્ર દેશ શોકમા?...
‘ધુરંધર 2’એ તોડ્યા બધા રેકોર્ડ, પહેલા જ દિવસે ₹100 કરોડનો આંકડો પાર કરી બની બોલીવુડની નંબર 1 ઓપનર
બોલીવુડમાં ફરી એકવાર સુપરસ્ટાર રણવીર સિંહનો જાદુ છવાઈ ગયો છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ધુરંધર 2’એ રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરીને ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે ₹100 કર?...
રિલીઝ પહેલા જ કાનૂની ઝપાઝપી : ‘ધ કેરળ સ્ટોરી 2’નો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો
ભારતીય સિનેમામાં ઘણી ફિલ્મો વિવાદમાં રહી છે, પરંતુ રિલીઝ પહેલા જ રાજકારણ અને ન્યાયતંત્રમાં હલચલ મચાવનાર ફિલ્મો બહુ ઓછી છે. નિર્માતા Vipul Amrutlal Shahની આગામી ફિલ્મ ‘The Kerala Story 2: Goes Beyond’ એ ટ્રેલર રિલીઝ સાથે ?...
સુપ્રીમ કોર્ટે બંધ કર્યું ‘ઘૂસખોર પંડત’ ફિલ્મ નામનો કેસ, ફિલ્મ નવા નામ સાથે રિલીઝ થશે
બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ હાલમાં તેના શીર્ષકને લઈને વિવાદોમાં ઘેરાઈ હતી. ફિલ્મનું મૂળ શીર્ષક ‘ઘૂસખોર પંડત’ રાખવામાં આવ્યું હતું, જેના કારણે બ્રાહ્મણ સમુદાય અને અન્ય સંગઠ...
રાજ્યસભામાં મનોરંજન ઉદ્યોગ મુદ્દે જયા બચ્ચન અને નિર્મલા સીતારમણ વચ્ચે ચર્ચા
12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ 2026 દરમિયાન મનોરંજન ઉદ્યોગને મળેલી જોગવાઈઓ અંગે ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને સરકારના જવાબ પર અસંતોષ વ્યક્ત કર્યો. ત?...
ધુરંધર 2 ટીઝર રિલીઝ : “યે નયા હિન્દુસ્તાન હૈ…” રણવીર સિંહની જોરદાર એક્શન એન્ટ્રી
આખરે રાહતદાયક સમાચાર! ‘ધૂરંધર 2’નું ટીઝર આજે (3 ફેબ્રુઆરી) રિલીઝ થઈ ગયું છે. પહેલી ફિલ્મ ‘ધૂરંધર’, જે 5 ડિસેમ્બર 2025માં રિલીઝ થઈ હતી, બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી દીધી હતી અને વિશ્વભરમાં ₹13 બિલિયનથી ?...
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી છે. તેઓ લાંબા સમયથી બ...
ધ બેંગાલ ફાઈલ્સ: ક્રૂર ઇતિહાસ અને ભયાનક વર્તમાનને મોટા પડદે રજૂ કરતી ફિલ્મ
ભારતના ઇતિહાસને લઈને એક મોટો તર્ક હંમેશાં ઊઠતો રહ્યો છે કે આપણને શાળાઓમાં કે મુખ્યધારાના પુસ્તકોમાં જે ભણાવવામાં આવ્યું છે, તેમાં અનેક મુદ્દાઓ એકતરફી રીતે રજૂ કરાયા છે. પ્લાસી અને બક્સરના ?...
‘3 Idiots’ ફેમ એક્ટરનું 91વર્ષની ઉંમરે અવસાન, એક ડાયલોગથી મળી ખ્યાતિ
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાન, આર. માધવન અને શરમન જોશી અભિનીત સુપરહિટ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં પ્રોફેસરનો રોલ કરીને લોકપ્રિય બનેલા દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિ?...
દુનિયાની સૌથી મોંઘી ફિલ્મનું બજેટ સાંભળી હોશ ઊડી જશે, 4000 કરોડની ‘રામાયણમ્’ પણ ઘણી પાછળ
બોલિવૂડની સાથે હવે હોલિવૂડ પણ પુરાણકાળની કહાણીઓ અને મહાકાવ્યોની અસરકારક રજૂઆત માટે ભવ્ય અને ભاری બજેટ ધરાવતી ફિલ્મો પર કામ કરી રહ્યો છે. જ્યાં બોલિવૂડમાં નિતેશ તિવારી દિગ્દર્શિત અને રણબીર ?...