‘બેન્કો ટેસ્ટ મેચની જેમ લાંબી ઈનિંગ રમવા પર ધ્યાન આપે…’ RBI ગવર્નરનું મોંઘવારી અંગે મોટું નિવેદન
દેશમાં વધતી જતી મોંઘવારી અંગે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વર્તમાન સમયમાં ચોતરફી પડકારો સામે આવી રહ્યા છે. દુનિયાભરમાં સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. એટલા મ?...
એટીએમ કાર્ડ ભૂલી ગયા છો તો વાંધો નહી, મોબાઈલથી ઉપાડો આ રીતે પૈસા
ટેકનોલોજી હવે ઝડપથી વધી રહી છે અને તેની સીધી અસર ઉપભોક્તાઓ પર પણ પડે છે. નવી શોધ અને સુવિધાઓને લઈ ગ્રાહકો માટે અમુક તકલીફો સરળતામાં પરિવર્તિત થઈ જાય છે. આવી જ એક સુવિધાની વાત અમે કરી રહ્યા છે એ?...
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં બે જવાન શહીદ, 2 આતંકીઓ હથિયાર સાથે ઝડપાયા
જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં સેનાના બે જવાનો શહીદ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સવારથી ધર્મસાલના બાજીમાલ વિસ્તારમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત મોર્?...
ગાઝા-ઈઝરાયલની હોસ્પિટલોને અપાશે એડથી થનારી કમાણી’, યહૂદી વિરોધી પોસ્ટ પર વિવાદમાં ફસાયેલા મસ્કનું એલાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે કહ્યું કે, તેઓ ગાઝા પટ્ટી અને ઈઝરાયેલની હોસ્પિટલોની મદદ માટે આર્થિક મદદ કરશે. તેમણે એલાન કર્યું કે, X પર આવનારી એડથી જે કમાણી થશે તેનો ઉપયોગ યુદ્?...
પાકિસ્તાને BRICSની સદસ્યતા માટે કર્યું આવેદન, રશિયાની મદદથી સંગઠનમાં સામેલ થવાની શક્યતા કરી વ્યક્ત
વિકાસશીલ દેશોના સંગઠન BRICSની સતત વધી રહેલી લોકપ્રિયતા વચ્ચે હવે પાકિસ્તાને તેમાં સામેલ થવા માટે આવેદન કરી દીધુ છે. રશિયાની એક ન્યૂઝ એજન્સીએ તેની માહિતી આપી છે. રશિયાના પાકિસ્તાનના રાજદૂત મોહ?...
આઈપીએલ હરાજીમાં આ 10 ખેલાડીઓ પર થઈ શકે છે પૈસાનો વરસાદ, વિશ્વકપમાં મચાવી ધૂમ
IPL 2024 માટે રિટેન અને રિલીઝ થનારા ખેલાડીઓનું લિસ્ટ સામે આવવામાં હવે વધુ સમય બાકી નથી. થોડા દિવસમાં તમામ 10 ટીમોનું લિસ્ટ સામે આવી જશે અને પછી ડિસેમ્બરમાં યોજાનારી હરાજીની તૈયારીઓ શરૂ થશે. આ વચ્ચ?...
“બેડરુમ સીન” મામલે ‘લિયો’ ફિલ્મના અભિનેતા સામે નોંંધાયો કેસ, પોતાની વાત પર અડગ રહી કહ્યું- માફી નહી માગુ
તૃષા કૃષ્ણન પર અપમાનજનક ટિપ્પણી કરીને મન્સૂર અલી ખાન પહેલેથી જ ગંભીર મુશ્કેલીમાં છે. હવે પોલીસે પણ તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. અભિનેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મ 'લિયો'મા?...
રતન ટાટાની કંપનીએ બનાવ્યો રેકોર્ડ, 3 લાખ કરોડ રૂપિયાની બની કંપની
મંગળવારે ટાટા ગ્રૂપની ટાઈટન કંપનીના શેર આ રેકોર્ડ તોડતા લાઈફ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. જ્વેલરી ટુ આઇ-વેર મેન્યુફેક્ચરિંગ કંપની ટાઇટનના શેરમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને કંપનીના...
મોદી-ટ્રુડોની બેઠક પૂર્વે સારા સમાચાર: ભારતે કેનેડા માટેની ઇ-વિઝા સર્વિસ ફરી શરૂ કરી
સૂત્રોએ જણાવ્યું કે લગભગ બે મહિનાના સસ્પેન્શન પછી ભારતે કેનેડાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક વિઝા સર્વિસ ફરી શરૂ કરી છે. ખાલીસ્તાની મુદ્દે રાજદ્વારી વિવાદ બાદ 21 સપ્ટેમ્બરે ભારત દ્વારા વિઝા ...
સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે....