સુપ્રીમ કોર્ટ : AI દ્વારા તૈયાર કરાયેલી નકલી અરજીઓ અને ફેક્ટ-ફ્રી ચુકાદા વકીલોના ડ્રાફ્ટિંગમાં ઊભા કરે છે પ્રશ્ન
ભારતના સુપ્રીમ કોર્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ખોટા ઉપયોગને લઈને મોટી ચિંતાનો ઈશારો મુકાયો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ખુલાસો કર્યો કે, કેટલાક વકીલો AI ની મદદથી બનાવેલી અરજીઓમાં નકલી...