શ્રદ્ધાપૂર્વક અહીં દર્શન કરવા આવનારની દરેક આશા પૂર્ણ કરે છે મા આશાપુરી, 800 વર્ષ પહેલા થઇ હતી સ્થાપના
સાબરકાંઠાના હિંમતનગરથી ખેડગામ થઈને 22 કિલોમીટર અને હિંમતનગર નેશનલ હાઇવે 48 ગાંભોઈથી માત્ર સાત કિમીના અંતરે મા આશાપુરી બિરાજમાન છે. હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામની સીમમાં અરવલ્લીની ગિરમાળ?...