નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમ બંધ કરી; જાણો નવી અને જૂની સિસ્ટમ વચ્ચેનો તફાવત
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે અને હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવાર?...
ના ફાસ્ટેગ, ના ટોલ પ્લાઝા, હવે જેટલો સમય હાઈવે પર વાહન ચાલશે તેટલો જ વસૂલવામાં આવશે ટેક્સ, જાણો શું છે નવો પ્લાન?
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને એક મોટી માહિતી શેર કરી અને તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. તેની જગ્યાએ નવી સિસ્ટમ કામ કરશે. કેન્દ્રીય મ...
NHAIએ અપડેટ કરી FASTag પ્રોવાઈડરની યાદી, Paytm પેમેન્ટ્સ બેંક લિસ્ટમાંથી બહાર
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ Paytm પેમેન્ટ બેંક પર આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)પર પ્રતિબંધ લગાવ્યા પછી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ PPBLને ફાસ્ટે?...
‘વન વ્હીકલ, વન FASTag’ લાગુ કરવાની સમયમર્યાદા માર્ચ અંત સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તેની ‘વન વ્હીકલ, વન FASTag’ પહેલને અમલમાં મૂકવાની સમયમર્યાદા લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, Paytm ફાસ્ટેગ યુઝર્સને પડી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રા...