Skip to content
મંગળવાર, નવેમ્બર 24, 2026 Ahmedabad 32°C

હવે હાઈવે પર નહીં હોય ટોલ પ્લાઝા, 1 મેથી અવકાશી ટેકનોલોજીથી કપાશે પૈસા, સિસ્ટમ જોરદાર

હવે હાઈવે પર નહીં હોય ટોલ પ્લાઝા, 1 મેથી અવકાશી ટેકનોલોજીથી કપાશે પૈસા, સિસ્ટમ જોરદાર
નવી ટોલ નીતિને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભારત સરકાર આગામી 15 દિવસમાં નવી ટોલ નીતિ લાવવા જઈ રહી છે. આ નીતિ દેશની ટોલ ટેક્સ પ્રણાલીમાં ક્રાંતિ લાવશે અને મુસાફરોને હાઇવે પર બિનજરૂરી રીતે રોકવાથી અને ખોટા ચાર્જિંગથી રાહત આપશે.

ફાસ્ટ ટેગ નહીં, ટોલ પ્લાઝા નહીં તો ટોલ કઈ રીતે કપાશે ?

નીતિન ગડકરીની નવી ટોલ નીતિ ભારતમાં ટોલ ટેક્સ વસૂલાતની રીત બદલી નાખશે. જાણો કે GPS આધારિત ટોલ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે, તેના ફાયદા શું છે અને મુસાફરી હવે કેવી રીતે સરળ બનશે

1 મે 2025 થી શરૂ થશે ફાસ્ટેગનો અંત અત્યાર સુધી આપણે ટોલ પ્લાઝા પર FASTag દ્વારા ચુકવણી કરતા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકાર બીજું એક આધુનિક પગલું ભરવા જઈ રહી છે. GPS આધારિત ટોલ સિસ્ટમ. આ નવી સિસ્ટમ માત્ર ટેકનોલોજીકલ રીતે અદ્યતન નહીં હોય પરંતુ ચોકસાઈ, પારદર્શિતા અને સુવિધામાં પણ મોટો ફેરફાર લાવશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.