પાલિતાણા સતુઆબાબા આશ્રમ દ્વારા આંખોનાં દર્દીઓને નિદાન સારવારનો લાભ
કાશી વિશ્વનાથ સતુઆબાબા સંસ્થા દ્વારા યોજાતાં નેત્રયજ્ઞમાં સુદર્શન નેત્રાલય અમરેલી દ્વારા વિનામૂલ્યે આંખના સેંકડો દર્દીઓને લાભ મળી રહ્યો છે. આજ સુધીમાં મોતીયો તથા વેલના હજારો દર્દીઓની શ?...