બ્રાઝિલના રાષ્ટ્રપતિ કેમ પોતાની પત્ની સાથે સમિટમાં ભાગ લેવા પહોંચ્યા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સહિત ઘણા નેતાઓ શુક્રવારે જ કોન્ફરન્સ માટે નવી દિલ્હી આવ્યા હતા. તમામ નેતાઓનું એરપોર્ટ પર ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું...
ભારતે દેખાડ્યુ પરિવર્તનનું ચક્ર, કોણાર્ક ચક્રની સામે વડાપ્રધાન મોદીએ દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવ્યા, જાણો તેની ખાસિયત
જી-20 શિખર સંમેલનનું (G20 Summit 2023) આયોજન દિલ્હીમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમને માત્ર સફળ જ નહીં પણ ઐતિહાસિક બનાવવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. દિલ્હીને જે રીતે સજાવવામાં આવ્યું છે, તે ધ્યાનમાં ર?...
4100 કરોડના ખર્ચ પર G-20 સમિટથી ભારતને શું મળશે
આખો દેશ G-20ની ઉજવણી કરી રહ્યો છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર આવી રહી છે. જો સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 29 દેશોના નેતાઓ અને પ્રતિન...
આફ્રિકન યુનિયન બન્યું G20નું સભ્ય, PM મોદીએ કરી જાહેરાત
આખરે એ દિવસ આવી ગયો. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર, સમિટના પ્રથમ દિવસે, વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કરશે. ?...
સૌનો સાથ, સૌનો વિકાસનો આપ્યો મંત્ર, ભાષણ દરમિયાન PM મોદીએ આતંકવાદ અને અર્થવ્યવસ્થા પર કહી આ મોટી વાતો
G20 સમિટના પહેલા દિવસે પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક નેતાઓનું સ્વાગત કર્યું. પીએમએ સૌથી પહેલા મોરોક્કોના ભૂકંપ વિશે વાત કરી, જ્યાં ભૂકંપમાં લગભગ 300 લોકોના મોત થયા ...
શું ખરેખર દેશનું નામ બદલાયું? G-20 સમિટમાં વડાપ્રધાન મોદીની નેમ પ્લેટ પર લખ્યું BHARAT
દેશની રાજધાની દિલ્હીમાં હાલ બે દિવસ ચાલનારી G-20 શિખર સમ્મેલનનો આજથી પ્રારંભ થયો છે અને શરુઆતના સત્રમાં તમામ મહેમાનોનું સ્વાગત વડાપ્રધાને કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાનની આગળ દેશના નામમા?...
દિલ્હીમાં આજથી જી-20નો ધમધમાટ, વિશ્વની નજર
ભારતમાં હાલ તહેવારોનું વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી શનિવારથી શરૂ થઈ રહેલી જી-૨૦ શિખર મંત્રણા માટે સજીધજીને તૈયાર છે. જી-૨૦ બેઠકમાં ભાગ લેવા માટે દુનિયાભરના ટો...
દિલ્હીમાં ઋષિ સુનકનું ‘જય શ્રી રામ’ સાથે સ્વાગત, જાણો જવાબમાં બ્રિટિશ PMએ શું કહ્યું?
નવી દિલ્હીમાં આવતીકાલે શનિવારથી શરૂ થઈ રહેલી G-20 સમિટ માટે વિશ્વના ટોચના નેતાઓ શુક્રવારે ભારત આવવાનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી એરપોર્ટ પર ઉતરેલા લોકોમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પણ સામે...
ચીનને કાઉન્ટર કરવા ભારત અને સાઉદી અરબ વચ્ચે રેલવે સર્વિસ શરુ કરવા વિચારણા, જી-20 બેઠકમાં થઈ શકે છે જાહેરાત
જી-20 બેઠકમાં થનારી ચર્ચાઓની વચ્ચે ભારત, અમેરિકા,સાઉદી અરબ વચ્ચે આ યોજના પર ચર્ચા થાય તેવી શક્યતા છે.અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડન, સાઉદી અબરના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન તેમજ ભારતના પીએમ ન?...
CM ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જશે દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાં આપશે હાજરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દિલ્હી જવાના છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે ડિનર ડિપ્લોમસીમાંહાજરી આપશે. દિલ્હી ખાતે G-20 અંતર્ગત બેઠક ચાલી રહી છે. જેમા અનેક દેશના પ્રેસિડેન્ટ તથા ઉચ્ચ અધિકારી?...