સોશિયલ મીડિયાથી બનેલા મિત્રો સાથે ગરબામાં જવું નહીં : પોલીસ
હાય શું કરે છે આજે? સાંજે ગરબામાં આવવું છે? મારી પાસે પાસ આવી ગયા છે...ફેસબુક, ઈન્સ્ટા કે વોટ્સએપ પર આવા મેસેજ કરનારા અજાણ્યા મિત્રોથી ચેતજો. સોશિયિલ મીડિયા પર બનેલા મિત્રો તમારા ભોળપણનો લાભ લઈ?...